________________
ચોથું ] સદ્ધમ પરીક્ષક
- ૪૩ . માંડયું તે વખતે જાણ્યું ન કહેવાય તે પછી બીજે સમયે દર્શન થયું. એટલે આખા કેવળજ્ઞાન અને દર્શનની સ્થિતિ પલ્ટાઇ જાય. આઠ કમ સહિત થાય તે વખતે મોક્ષ નહિ પણ બીજે સમયે મોક્ષ થાય એમ માનવા જતાં આખા શાસનની પરિસ્થિતિ બદલાય. હવે સમય જુદો લઈએ તો પછી કેવળજ્ઞાન કે દર્શનને લેવા ન પડે. અહિ બુધ પુરુષ તત્વને વાંધો પડે તો ન જ માને, કારણ તવને વાંધો આવ્યા. અહિં લિંગ કે વર્તનને વાંધો નથી. આવી રીતે દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણની લિંગ વૃત્ત અને તત્ત્વ દારા તપાસ કરનાર બાળક, મધ્યમ અને બુધ હોય છે, આમ છતાં હરિ, ભદ્રસૂરિજી એકલા ગુરુતત્વને અંગે લિંગ, વૃત અને તત્તવ છે કેમ કહે છે ? એટલે સાધુને અંગે કેમ કહ્યા? જે હવે એકલા સાધુને અંગે હેત તે “પપાસા”િ એ પદ મૂક્યું તે ન મૂકત, પણ સદ્ગુની પરીક્ષા કરનારા કરત. હવે પિતાને ઇષ્ટ ઘમ અને ધર્મની પરીક્ષા આવી જાય અને તેની જ પ્રતિજ્ઞા કરેલી છે, છતાં ગુરુ માટે ત્રણ કહ્યા તેનું કારણ છે. જગતમાં ગુરુને આધારે જ દેવ. કે ધર્મ છે. તમે એ જિનેશ્વરને દેવ શાથી માનવા લાગ્યા ? કહે કે • તમને ગુરુએ શીખવ્યું. કદાચ શૈવ કે વૈષ્ણવને માનતા હોત તો તે ગુરુએ મહાદેવને દેવ તરીકે મનાવત. દેવ અને ધર્મ એ બોલનારી ચીજો નથી. દેવ બોલનારા હોય પણ તેમની હયાતી માં એ પિતાના ક્ષેત્રમાં બેલે. પછી તે ગુરુઓ જ કહે અને તેથી અધ્યાત્મક૯પ
મામાં મુનિસુન્દરસૂરિજીએ કહ્યું-સર્વ તને લાવનાર ગુરુમહારાજ છે. અને તેથી લિંગ, વૃત અને તત્ત્વપરીક્ષા ગુરુદ્વારા જ છે. તેના આધારે દેવ અને ધર્મ સમજાશે. તેમાં બાળકાદિ ગુરુતત્વની પરીક્ષા શી રીતે કરે ? તે અધિકાર અગે જણાવાશે.