________________
૪૦
ષાડશક
| વ્યાખ્યાન
હોય કે ન હોય અને તેથી ઋજીવાલુકામાં જઇને પ્રભુનું સાસરણુ બનાવવું પડયું, ત્યાં નથી સભા કે પા. વળી મહાસેન વનમાં સમાસરણ કર્યું. તે વ્યાજબી, કારણ ત્યાં ગધરાદિની સ્થાપના થઈ. અહિં ઋજુવાલુકામાં સમેસરનો રચના થઇ તે વખતે સાધુ સાધ્વી કે શ્રાવક શ્રાવિકા નહેાતા થવાના તે પ્રભુ જાણવા છતાં ખેડા કેમ ? કહે કે તીથ પ્રવતે કે ન પ્રવતે તેમ જ સાધુ, સાધ્વી કે શ્રાવક કે શ્રાવિકા બને કે ન અને પણ તીથર થયા એટલે દેવાથી પૂજનિક અન્યા અને તેથી સમાસરણની રચના થાય જ, હીરા ઝવેરીના હાથે પડયા એટલે ચાપડે તે નાંધાય જ, તેમ અહિ કેવલજ્ઞાન થાય એટલે તીર્થ કરે। દવેન્દ્રોથી પૂજાય, અને તે નિયમિત પૂજાય. તેથી જેવુ હંમેશા ધમમાં મન છે તેને દેવા પણ પૂજે છે તે કાની અપેક્ષાએ ? તીર્થંકરની અપેક્ષાએ, સપૂણ' કેવથી થવા છતાં બિચારા ઉપાધિમાં ઘેરાયેલા હાય છે, જેમ અરણિક મુનિવર કેવલી થવા છતાં દેવાથી પૂજાયા નહિ. કેવલી પૂજય જ એવે નિયમ તે માત્ર તીર્થકર માટે જ લેવાય. કેઇ પણ તીથ કર દેવેથી પૂર્જાયા વિના હોય જ નહિ. એટલે જન્માભિષેકથી લખતે યાવત્ મેક્ષ સુધી પૂજાય છે. તત્ત્વદષ્ટિવાળા વળી, “યથાસ્થિત” એટલે શાસન પ્રવર્તાવવુ, મેાક્ષ માગ પ્રવર્તાવવા તેના અંગે પદાર્થાંની યથાર્થ દેશના આપે. બીજાએ! કહે તે યથાસ્થિત નહિ અને તમે કહે તે પદાર્થો અધા યયાસ્થિત છે તેની ખાતરી શી ? વળી દરેક આસ્તિક નવું તત્ત્વને માતે છે. કાઇ પણ આસ્તિક વાદિ તત્ત્વને માન્યા વિના રહી શકતા નથી, તે પછી તે યથાસ્થિત તત્ત્વવાદી નહિ અને તમે સાચા ખેલા એ શી રીતે ? ખેલવામાં કુક કેમ પડે છે ? જૈન શાસ્ત્રકાર જીવાદિ તત્ત્વે ખાલે ત્યારે ખીજાએ પ્રમાણુાદિ તે દ્રાદિરા તત્ત્વોને કહે છે. આમાં કારણ શું ? તે અન્યતર દૃષ્ટિ અને ભાવદષ્ટિ વાદરૂપે ઓળખે તે અત્યંતર દૃષ્ટિએ અને બાહ્ય દૃષ્ટિએ મેલે ત્યારે દ્રવ્ય દિ. એટલે તમે! ગુણતુ વિવેચન કરતાં સ્પર્ધાદિ કહેશે,