________________
ષોડશક
[ વ્યાખ્યાન
શીખ્યા નથી. અરે ! આત્માને આદર્શ રૂ૫ રાખી શકતા નથી એટલે નાટકિયો જેમ ઢબછબમાં દાખલ થઈ તે વેશ ભજવે, પણ આ તો વેશને ભજવી જાણતા નથી. પછી તેમને દેવ કેવી રીતે કહેવા ? એટલે શરીર-નાસિકા–દષ્ટિ આદિ મુદ્રાને જેઓ ન સાચવી શકે તેને દેવ મનાય કેમ ? આના વર્તનની પરીક્ષા થઈ. મુખરૂપી કમલ જેમનું પ્રસન્ન હાય, વળી જેનો એળે ગ્રી વિનાનો હોય, આ વર્તનધારા વીતરાગ દેવની પરીક્ષા થઇ. એમ પ્રથમ લિંગ દ્વારા દેવની પરીક્ષા થઈ.
મધ્યમબુદ્ધિ અને બુધની દેવપરીક્ષા હવે થી આગળ વધેલા જીવો કહે છે કે એમ નહીં. કારણ રાજકુટુંબમાં કેઇ એવા અવતરે છે. ક્રિયબુદ્ધિ ફોરે, ઢોંગીઓ પણ હેય, તેથી કહે છે કે–આગમતત્વવાળો અશેકવૃક્ષાદિના લીધે દેવતત્ત્વ ન માને. તે લેવા જોઈએ એ વાત જુદી. વ્યતિરેક ખરે, અન્વય નહીં એટલે જ્યાં જ્યાં અશોકાદિ હોય ત્યાં ત્યાં દેવ એમ ન માને, પણ જ્યાં જ્યાં અશોક ન હોય ત્યાં દેવ નહીં એમ તો માને. વળી મધ્યમ દષ્ટિવાળાની અપેક્ષાએ પ્રશમરસનિમ, દેવ વગેરે વર્તનને જુએ ખરા, પણ તે વિનાનાને દેવ ન માને. માળા, હથિયાર, સ્ત્રી આદિ ચિહ્નો પૌષધવતી શ્રાવકને કે સાધુને પણ ન હોય, તેથી તેમને દેવ ન મનાય, પણ જ્યાં દેવપણું હોય ત્યાં પ્રશમાદિ હેય. વળી સર્વજ્ઞો “લોકયજિતક” આ વાત જ્યાં હોય ત્યાં જ દેવપણું બધા સર્વજ્ઞ હેય તે કેવલીઓ હોય છે. આ સર્વ જુદી જાતના. કેવલજ્ઞાન જ્યારે એક પ્રકારનું માને છે તો પછી કેવલિપણાના એ ભેદ કેમ ? વાત ખરી, પણ એક ગુફામાં બધા ગયા છે. અંધારું ધાર છે ત્યાં એક દીવાસળી સળગાવી કાકડે કર્યો, તેનાથી બીજાઓએ પણ કાકડાઓ કર્યા. અહિં કાકડાના સ્વરૂ૫માં ભેદ નથી છતાં બધાને તારક કાકડે પ્રથમવાળાને જ ગણાય. તે સ્વરૂપે જુદો નથી, છતાં તરિક તે તે મુખ્ય ગણાય. નહિતર નવાણું કાકડાવાળા ગુફામાં હેરાન થાત, તેમ અહિં મોક્ષ માગ પ્રવર્તેલ નહતો, એટલે