________________
ચોથુ ]
સક્ષમ પરીક્ષક
૩૯
દુનિયામાં ત્યાગમાં સુખ એ સ્વપ્ને પણ ખ્યાલ નહોતા પણ ભાગમાં જ મુખ એ વાત મનમાં હતી. ભગવાન ઋષભદેવજી જન્મ્યા હતા તે પહેલાં અઢાર કાડાકોડી સાગરાપમ સુધી લેાકાની એ જ માન્યતા હતી કે મેળવવામાં સુખ, મઝા-છેડવામાં, ત્યાગમાં સુખ કે મઝા ! એ થીઅરી કાઢી કાણે ? બહારના પદાર્થોને છેડવામાં જ સુખ નિરૂપાધિકપણ કરા તેમાં જ મજા. આવી વાત ઉભી કરનાર કાણુ ? પ્રથમ જોઇ કે સાંભળી હોય તે વાત જુદી. સ્વપ્નામાં નાંહુ એવી ત્યાગમાં ધર્મ એ વાત જેણે ઊભી ક્રરી તેને ઉપકાર કેટલે ? વળી ચરિત્ર લખને સપાનુ દૃષ્ટાંત પૂરું` પાડનાર તીર્થંકર સિવાય બીજો કોઇ નહિ. પ્રથમ દૃષ્ટાન્ત તરીકે આ તીર્થંકર છે, અને તેથી તેનું સવનું પણ તે દ્રષ્ટાન્તરૂપ છે. હવે પહેલવહેલાં સત્તુપણું પ્રથમ તી``કરતુ છે. હવે પાનાથ પ્રભુ પછી કેવલજ્ઞાનની શરૂઆત થાય તેા તે મહાવીર પ્રભુ જ, આટલા માટે શાસ્ત્રકારોએ મેાક્ષની સ્થિતિ એ પ્રકારની, એટલે એક તીર્થકર મહારાજની પાર્ટની પરંપરાએ અને ખીજી અમુક કાળસુધી, એમ એ પ્રકારની ભૂમિ વળીપણા માટે કહી છે. વળી રાગ, દ્વેષ અને માહ એ ત્રણના સથા ક્ષય જો પ્રથમ કાઈ કરે તે તે તીથ કર જ. વળી ત્રૈલેાકય પૂજિત: '' અર્થાત્ રાગાદિના ક્ષય કરી સપણું મેળવવાથી દુનિયામાં પૂજ્ય બને અને ન પણ બને, જેમ ઝવેરીના હાચમાં બધા હીરા આવી ગયા હોય એવા નિયમ નથી. તેમ જે ગુણી હોય તે દેવેન્દ્રોથી પૂજાયા હોય એવા નિયમ નથી અને તેથી તે ગુણી નહિ એમ તે નહિ તે ? જેમ ખધકમુનિ આદિ કેવલી થયા પણુ દેવેન્દ્રોથી પૂજાયા નહિ એટલે તે કેવથી નહિં ? હવે અહીં કાણુ તીર્થંકર રાગ, દ્વેષ અને મે!હના ક્ષય કરીને થયેલા હાય તા તે દેવેન્દ્રોથી પૂર્જાયેલા જ હાય. અહિં ગુણી ધણા હોય પણ દેવેન્દ્રોથી પૂજાયા હોય તે। ગુણી ” એવા નિયમ નથી, પણૢ તીર્થ કરા માટે તે। દેવેન્દ્રોથી પુજાયાના નિયમ છે, અને તેથી કેવલજ્ઞાન થાય ત્યારે એક ક્રાડ નેને પ્રથમ સમવસરણ બનાવવું જ પડે, પા
તે