________________
સદુપરીક્ષક
૩૩
{ વ્યાખ્યાન ૩જાનું બાકીનું મેટર ન મળવાથી અધૂરું રહેલ છે.]
વ્યાખ્યાન ૪
ખેડત વગેરે ધર્મ ગણાય ? શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિ મ. ભવ્યાના ઉપકારને માટે પડશક પ્રકરણની રચના કરતાં થકા આગળ જણાવી ગયા કે- “વાર પતિ ત્તિi " મનુષ્ય માત્ર ધર્મને લાયક, પણ ધમને લાયક છતાં તે ધર્મને મેળવે કેવી રીતે ? પોતપોતાની દ્રષ્ટિએ પરીક્ષા કરીને મેળવે. સામાન્ય રીતે ધર્મની પ્રીતિ આખા જગતને રહેલી છે. જગતમાં જે વસ્તુ હાલી તેના જૂઠા પણ શબ્દો પ્રીતિ કરનારા થાય છે. જગતમાં અદ્ધિ સમૃદ્ધિ વહાલી હેય તેય બ્રાહ્મપુના આશીર્વાદથી મળી જાય એમ નથી હોતું, છતાં તેથી ખુશ જ થાય, નાખુશ ન જ થાય. કોઈ અષ્ટસિદ્ધિ કે નવનિધાન કે ચિરંજીવી કહી દે, તેથી ભંડાર કે મૃત્યુ થવાનું હશે તો બચશે નહિં, છતાં ખુશી જ થાય વળી કોઈ કાળે બેલે તેથી નખોદ થતું નથી. એટલે તેના કહેવા પ્રમાણે બનવાનું નથી, છતાં જૂઠા શબ્દો અનિષ્ટવાચક હોવાથી પિતાને કોધ કરનારા નિવડે છે. આવી જાતની સ્થિતિ છે, એટલે ક૯પેલા જ શબ્દ પણ અનિષ્ટ લાગે છે. તેવી રીતે અહિં પણ આયમાત્રને છિ–ધમી કહે તો રાજી રહે. જેમ જ અખંડ
તિવાળા થાઓ છે એમ બેલે છે, કારણ સમૃદ્ધિ કરવાનું તેના હાથમાં નથી છતાં તે કહેવાથી ક્રોધ ચઢતો નથી. તેમ અહિ ધર્મનું આચરણ ન કરતો હોય છતાં જા પણ ધર્મિષ્ઠપણાને શબ્દ કોંધ કરાવનાર થતો નથી. તેવી જ રીતે અધમી શબ્દ કહે વામાં આવે તો ક્રોધ ચઢે છે, કારણ અનિષ્ટ શબ્દ છે. માટે પુણ્યવાન કહેવાથી રાજી થવાય, પાપી કહેવાથી નાખુશ થવાય છે. આમ