________________
ચોથું ! સદુધમપરીક્ષક
૩ષ્ટ અમારા લીધે લોક જાગતા રહે. વળી સુથારલુહારને તે અમારા લીધે કમાણ છે. જે ચાર ન હોય તો પછી કમાણી શાના ઉપર થાય?
એમણે ધર્મ સારો માન્યો, પણ કથા ? પોતાની દૃષ્ટિનો. અહિં સર્વ વાનાં કરવાના છે પિતા માટે છતા કહેવો ધર્મ. હવે અહિં કાળા મહેલ ઉપર આવી જોયું તો ચાર શ્રાવક હતા. પૂછયું કે-અહિં કેમ ? તે અમે પાપી છીએ–અઢારે પાપસ્થાનકમાં પ્રવર્તેલા છીએ. પછી અમે ધમી શી રીતે હોઈએ ? આ બન્ને ઉપરથી તેને ધર્મઅધર્મની ખબર પડી. તેમ અહિં ધર્મની દષ્ટિદષ્ટિમાં ફરક હોય.
બાળજીવેની બાહ્ય લિંગથી દેવપરીક્ષા
અહિં જે “બાળક” શબ્દ સામાન્ય દુનિયાદારીમાં વપરાય છે, પણ શાસ્ત્રકાર કહે છે કે રાગ અને દ્વેષથી ભરાયેલે એટલે રાગદેશની પ્રવૃતિ ઉપર કાબૂ ન રાખી શકે તે બાળક. જુમલીયા પ્રથમ જેમ આને પકડવા ગયા હતા, પણ તેમાં અનર્થ શું થશે તેની ખબર ન પડે. બાળક કામ પડે તો માના પણ ઝીયાં ખેંચે, એટલે રાગ અને દેષે કરીને વ્યાપ્ત હોય, પણ તેને દૂર કરવાનો અવસર ન હોય તેનું નામ બાળક. એટલે વિચાર પ્રમાણે વર્તન કરનાર, પરિ@ામ જુવે નહિ તે. અર્થાત્ જેની રાગદેપવાળી અશુભ પ્રવૃત્તિ તેનું નામ બાળ. હવે તેવો બાળક ધર્મની પ્રવૃત્તિ કે દેવગુરુ આરાધનાની પ્રવૃત્તિ કરે તે વ્યવહારથી. વ્યવહાર પૂરતી દષ્ટિ હોય. હવે મધ્યમ બુદ્ધિવાળો શું વ્યવહારને નહિ દેખે? તત્વદૃષ્ટિવાળે શું વ્યવહારને નહિ દેખે ? તે તે વ્યવહારને જરૂર જોશે. મધમબુદ્ધિવાળો મુખ્યતાએ વર્તનને દેખે અને વ્યવહારને તો સહાયક તરીકે જ દેખશે, તેમજ બુધ તત્વને જ જશે. એટલે દેવને અંગે વ્યવહાર, વર્તન અને તત્વને જશે. હવે પ્રથમ દેવને અંગે શું જોશે? ચાર અતિશય અને આઠ પ્રાતિહાર્ય. ચોત્રીસ અતિશય વગેરે બાહ્ય લક્ષણે જેમાં હોય તેને જ દેવ તરીકે માને. તે સિવાયનાને દેવ તરીકે ન માને. આઠ પ્રાતિહાર્ય તે શું છે? બાહ્ય લક્ષણે જ છે. બાહ્યદષ્ટિવાળાને દેવપણની પરીક્ષા