________________
૨૯
ત્રીજું ] . સદ્ધમપરીક્ષક હવે મનુષ્યણું સંખ્યામાં ઓછું હોવાથી અને ઉમેદવાર ઘણું હેવાથી મળવું મુશ્કેલ છે ત્યારે દેવ૫ણુનું સ્થાન મેટું અને ઉમેદવાર ઓછા એટલે તે મળવું સહેલું છે. તેથી મનુષ્યપણું ચૌદ રાજલોકમાં મળવું મુશ્કેલ છે. મુશ્કેલ એવું-આર્યપણું, ઉત્તમ કુલ, પંચેન્દ્રિય સંપૂર્ણપણું
તે મનુષ્યપણું પામ્યા છતાં આર્યપણું મુશ્કેલ છે. બત્રીસ હજાર દેશમાં ૨૫ દેશ માત્ર આર્યો છે. હજારમાં ભાગ કરતાં પણ આર્યન દેશે ઓછા છે. તેવું આર્યપણું પામ્યા છતાં ઉત્તમ કુળમાં આવવું મુશ્કેલ. કદાચ અધમ કુળમાં ગયા તો સીંગમાંથી જ મળ્યા. હવે ઉત્તમ કુળમાં આવવા છતાં ગળથુથી પડતી હોય તે તે માતા તરફથી. તેનાથી બાલ્યપણુમાં સંસ્કાર પડે, કારણ કે સમજણું આવ્યા પછી તે પિતાના સંસ્કારો પડે, માતા જે ઉત્તમ સંસ્કારવાળી ન હોય તે ઉત્તમ સંસ્કાર બાળકમાં ન આવે, તેમ છતાં પંચેન્દ્રિય સંપૂર્ણપણે મળવું મુશ્કેલ એ મળવા છતાં તેર કાઠિયાઓ મળે તો મુશ્કેલ. ક્યા ? આલસ્ય, મોહ આદિ જે તેર છે તે.
આ તેર કાઠિયાઓ જ્યાં સુધી હદયમાં વસ્યા હોય ત્યાં સુધી દેવ, ગુરુ ને ધર્મ પ્રત્યે ઝુકવાનું મન ન થાય. કેટલાક જીવો એવા બાળસુ હોય છે કે જરાક હરવુંફરવું હોય તો ઘણું જ મુશ્કેલ થાય.
આળસુ જાંબુ ખાનાર ? જેમ જાંબુ માટે જોડેસ્વારને એક મુસાફરે બોલાવ્યો. શા માટે ? પેલું પડેલું જાંબુ લઈ મુખમાં નાખવા માટે. હવે પેલે કહે છે કેઆળસુપીરના “પીર'. ત્યારે પેલો કહે છે તમે કે હું. વાડ ઓળંગી ખેતર વટાવી અહીં આવ્યા અને એક નજીકમાં રહેલા જાંબુને આપતાં શું થાય છે ?
ત્રણ ચોગે આળસ કરાવનાર કાઠિયે “આળસ
આવા મનુષ્ય દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષા શી રીતે કરી શકે ? હવે જેઓ મનુષ્યપણું આદિ પામેલા હેય પણ કાઠિો એવો