________________
ખીજું]
સદ્ધમ પરીક્ષક
૨૩
એ લક્ષણ મેાક્ષનું બાંધવુ પડે છે, એટલે સ` ક`ના ક્ષય છે જેમાં તેવા માક્ષ હાય. આવા લક્ષણવાળા મેાક્ષ કાઇ દર્શનકારે માન્યા નથી.
બાળક પણ ભાગ્યશાળી
આથી આત્માની ઋદ્ધિ કેવી છે તેને જેણે એળખી કે જાણી નથી, કે સમજ્યા નથી, તે પછી તેનેા સદુપયેાગ કે દુરુષચાગને તે શી રીતે જાણે ! સદુપયેાગ કે દુરુપયેગને ન જાણે કે ન સમજે તે પછી તેને સગીર જ કહેવા પડે. મિલ્કતના માલિક અને હક્કદાર છતાં છેકરાને ઉંમર લાયક ન થાય ત્યાં સુધી સગીર ગણીએ. શાને માટે? વ્યવસ્થા માટે. છેકરાને જેમ વ્યવસ્થા માટે નાલાયક ગણીએ છીએ, તેમ અહીં આ આત્માની ઋદ્ધિ જે અન્ય દન કારાએ જાણી, માની કે કહી પણ નથી, તેવી આત્માની ઋદ્ધિને જાણ્યા, માન્યા કે વ્યવસ્થા કર્યા વિનાના હોઇએ તેા પછી સગીરમાંથી આપણે છૂટતા નથી. સગીર બાળક પણ .જન્મતાં નસીમ લખને જ આવેલ છે. નહિ તે ઉચ્ચ કુળમાં આવે જ કયાંથી ? ભલે તે બાળક મિલ્કતને કે તેની વ્યવસ્થાને કે સદુપયેાગ કે દુરુપયેાગતે ન સમજતા હોય પણ જન્મ્યા માટે ભાગ્યશાળી છે. તેમ આ જીવ પણ ભાગ્યશાળી છે. કારણ ? બાદર એકેન્દ્રિયમાં આવ્યા ત્યારે તેં તેને વિચાર ન હેાતા કર્યાં. યાવત્ મનુષ્યપણા સુધી આવા માટે તે વિચાર ન હેાતેા કર્યા, છતાં અહી. કુદરતે તને તે રસ્તે જોડયા અને આવી પહોંચ્યા.
મનુષ્યપણું પણ તિય ચપણ કેમ નહિ ?
કષાયની પરિણતિ મંદ કરી, પરિણામો સુંદર બનાવ્યા, અને તેથી મનુષ્યાયુષ્ય બંધાયું છે. કષાયની તીવ્રતા હોય તે નરક, તિય ચ ગતિ બંધાય અને કષાયતી મંદતાએ થાય. શક–એ શાથી કહેા છે? “ બાબાવાકય
મનુષ્ય કે દેવગતિ પ્રમાણુ - નહિ
"