________________
૧૨
ડશક
વ્યાખ્યાન
દેખવાવાળા જે ત્રણ પ્રકારના છે. કેટલાક બાળ વર્તાવને દેખનારા છે, ત્યારે કેટલાક સાધુને કે ખુદ તીર્થંકરના શારીરિક વર્તાવને દેખવાવાળા છે, ત્યારે કેટલાક દેવગુરુની પરિણતિને જેવાવાળા હેય છે. એના માટે હરિભદ્રસૂરિજી કહે છે કે-હાય તે દેવ, ગુરુ કે ધર્મની પરીક્ષા કરવાવાળા જ હોય, તે પણ તે ત્રણ પ્રકારના હેય છે. જેમ માતાની પરીક્ષાને અંગે ત્રણ વરતુ જોવા મળી, તેમ અહીં તત્વત્રયીની પરીક્ષા જુદા જુદા રૂપે કરે છે.
ધર્મપરીક્ષામાં બાળક કોણ? હવે કયા કયા મનુષ્ય ક્યા ક્યા રૂપે કરે છે. બજાજ: જરાતિ ઢિ” એટલે ઘેડિયામાં સુનારો નહિ પણ મધ્યમ વિચારને જે નથી થયો તે બાલક લે, અસંસી નહિ લેવા, પણ જે મધ્યમ બુદ્ધિ પણ ધરનારા ન થયા હોય, જેમ હજાર કોને કહેવાય? તે લાખ ન થાય ત્યાં સુધીની સંખ્યાને, તેમ અહીં બાવક મનગમતા ન લેવા, પણ જેઓ મધ્યમ બુદ્ધિને પશુ ધારણ ન કરી શક્યા હોય તે જ બાળક. આવાઓને દેવગુરુવર્મની પરીક્ષામાં લિંગને એટલે બ હ વર્તાવ જે તપસ્યાદિ તેને જુએ. લિંગ શબ્દથી ભેખ લઈએ છીએ પણ અહીં આગળ તે લિંગ શબ્દથી વિહાર-તપ આદિ પણ કહેવાશે અહીં આગળ બહારની રીતિભાતિને દેખનાર બાળક હોય છે.
પાંચ સમિતિ જોનાર મધ્યમ “મદારપુર્વિવાદથતિ વૃત્તિ ”—લાખ પૂરેપૂરા થયા એટલે હજાર નહિ. એટલે તત્વને વિચારવાળો ન થાય ત્યાં સુધી મધ્યમ કહેવાય. તે ખુદના ચાલવાના, ખાવા-પીવાના વર્તાવને જુએ. શાસ્ત્રના શબ્દો તમને ભારે નહિ લાગે, કારણ ચાલવાના હંગને જુએ એટલે ઇરિયા સમિતિ, બેલવાના વર્તાવને