________________
વ્યાખ્યાન ૨
મિલ્કતનો ખ્યાલ ન હેાય તે સગીર
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજા પેડશક પ્રકરણતી રચના કરતા ચકા જણાવી ગયા કે-વાસઃ પર્યાપ્ત હિમ્—ભવ્ય જીવામાં જે શ્રોતાએ છે તેઓએ પેાતાને મળેલી મિલ્કતને વિચાર કરવા જોઇએ. પેાતાને મળેલી મિલ્કતને સદુપયેાગના વિચાર કરી શકતા નથી, અગર તેના સદુપયોગ કે નિરુપયેાગને વિભાગ ન કરી શકે તે સગીર ગણુાય. તેમ અહી જે ભવ્ય જીવે! તે આત્માની સ્વાભાવિક ઋદ્ધિને સમજતા નથી તે પછી તેને મેળવીને તેના રક્ષણુ માટે સદુપયેાગ વગેરે તેા સમજે જ શી તે! કારણ ? જેને મિલ્કતને જ ખ્યાલ નથી.
આસ્તિક દર્શના જુદે રસ્તે પણ નવ તા માને સામાન્ય રીતે દરેક આસ્તિકા નવું તત્ત્વ માને. વૈષ્ણવા પશુ જીવ, અજીવાદિ ચીજો નથી એમ કહેવાને તૈયાર નથી. પુણ્યના દળિયાં આવવાં અને બંધાવવાં, એ નથી થતું એમ કહેવાને તે તે પશુ તૈયાર નો. હવે ભાગવવાથી પુણ્ય, પાપના ક્ષય થાય છે એમ પણ માને છે. એ રીતે સવરને અર્થાન્તર તરીકે, તેમજ મેક્ષને પણ માને છે. એટલે રાવ કે વૈષ્ણુવ વગેરે કાઇ પણ આસ્તિક વર્ગને અગે વિચારીએ તે દરેક નવે તત્ત્વને માને છે. યુ' તત્ત્વ એ અસ્તિક