________________
બીજું
સદ્ધમપરીક્ષક વગ નથી માનતે કહે કે નવેને માને છે. નવ તરોની શ્રદ્ધાને તમે સમ્યફવરૂપે કહો છો કે જેના પછી સંસાર અર્ધ-પુમલપરાવત રહે છે. તે નવે તને તો દરેક આસ્તિક વર્ગ માને જ છે. ઓછું માનનારો નથી, તેમજ ઓછું માને પાલવે તેમ પણ નથી. કારણ–નવે તો સાર ગ્રહણ કર્યા વિના છુટકારે નથી. અરે ! બો પણ તે તને માને જ છે. બુદ્ધના પગે કાંટ વાગે ત્યારે શિવે પૂછયું કે શાથી વા ? તે બુદ્દે કહ્યું-આ એકાણુંમો કપ છે. તે પહેલાં હે જીવને માર્યો હતે. તે કર્મો કરી કાંટો વાગ્યો. આ ભોગવવો પડ્યો. અહીં ક્ષણિક માનીને પર્યાયોને માને. હવે સર્વ આસ્તિક મતવાળાને નવે તો માનવાં જ પડે છે, તો તમે જ ઇજારો કેમ લઈ બેઠા ? બીજા બધા મિયાત્રી એમ કેમ બોલો છે ? નવે તવેને માને એટલાથી હા અને સમ્યકત્વ કહે તો દરેક નવ તને માનવાવાળા આસ્તિક મતવાળાને સમ્યકત્વ હોય જ, છતાં મિથ્યાત્રી કેમ કહે છે ? .
બચ્ચાને અને ઝવેરીને હીર વાત ખરો, પરંતુ નાનુ બચ્ચું રમતાં કાચના કટકાને હીરાં કહે તેથી ઝવેરી કાચના કટકાને હીરે ન કહે અને તેને સંગ્રહે. નહિ. અરે! પેટીમાં મૂકી તાળું ન જ મરે. નાનું બચ્ચું પિતાના કાચના ટુકડાને પેટીમાં મૂકી સંગ્રહે તેથી તે ઝવેરી ન ગણાય. કારણું ? સાચા હીરાને હીરારૂપે જાણે અને ગણે તો જ ઝવેરી કહેવાય. પેટીમાં મૂકવા માત્રથી ઝવેરીપણું નથી આવતું, પણ હીરે સ્વરૂપે હોય અને તે રૂપે ઓળખે, હિંમત કરી લે અને પછી રક્ષણ કરે તે ઝવેરી ગણાય.
જ્ઞાનમય આત્મા સ્વરૂપે આ જીવ કેવળજ્ઞાન ને દર્શનવાળો છે, તે રૂપે બીજા દર્શન