________________
પાડશકે
| વ્યાખ્યાન
સાધુપણું લીધું ' એમ કેમ ખાલે છે। ? સીધું કહે કે સાધુપણું લીધું એમ નહિ કહેતાં ગૃહસ્થપણાનું રાજીનામું આપીને સાધુપણ લીધું એમ કહે છેા. આવી રીતે તીર્થંકરના જીવાને પણ રાજીનામું અઢારે પાપસ્યાનકનું આપવું પડે છે. આ વાત કુદરતે પણુ સ્વીકારી છે. જેમ મહાવીર મહારાજ પૂજ્ય રાજકુમાર છે. દેવદેવેન્દ્રોથી પૂજાયેલા છે. જેની સેવામાં જન્મથી ચંડÜોત, ઉદાયન, શ્રેણિક આદિ રાજાએ હાજર છે. તે રાજકુમાર એ પ્રતિજ્ઞા લે કે– “ મારા નિમિત્તે કરેલા ખારાક નહિ ખાવા. અરે એકકે દિન સ્નાન નહિ કરવુ. અરે બ્રહ્મચયની પ્રતિજ્ઞા પાળવી. તેમ સચિત્ત પાણી પીવું નહિ એટલુ` જ નહિ પણ વાપરવુ કે સ્પશ પણ નકરવા.” આવી અડગ પ્રતિજ્ઞાએ જેમણે બે વર્ષ સુધી સતતપણે પાળી છે, છતાં કુદરત નાકબૂલ કરે છે કે નહિ? કારણુ ? મન:પર્યવ જ્ઞાન થયું નહિ તેથી. જો કુદરતને તે ત્યાગ કબૂલ હોત, તે સાધુપણુ' કબૂલ હેત તે મનઃવ જ્ઞાન થાત. અરે ! શાસ્ત્રકારે પણ ગૃહસ્થપર્યાયનાં ૨૮ વર્ષ નહિ માનતાં ત્રીસ વર્ષ માન્યાં. કારણ ? રાજીનામુ` પેશ થયું નથી તેથી. શાસ્ત્રકારો ત્યાગ ત્યારે જ માને કે અઢારે પાપસ્થાનકની ટાળીમાંથી રાજીનામુ` પેશ કરે તા જ. હવે કેટલાક। કહે છે કે-ઘરે ત્યાગધમ શું નથી થતા ? અરે! કુદરત પણ ધરના યાંગને ત્યાગ માનતી નથી. ખુદ તીર્થંકર મહારાજે ધરે ત્યાગ કરેલા હૈાવા છતાં કુદરત કબૂ લાત રાખતી નથી. અરે ! રાજીનામા વિના લેખું' ન ગણાયું. હવે શાસ્ત્રકારી પણ રાજીનામા વિના ત્યાગને લેખે ગણુતા નથી, તેથી જ ગૃહસ્થપર્યાય અઠ્ઠાવીસ ન માનતાં ત્રીસ જ માન્યો. પૂજ્ય રાજકુંવરની અવસ્થામાં ત્યાધને સ્વીકાર્યાં, છતાં ગૃહસ્થપર્યાય ત્રીસ વના ગણ્યા અને તેથી જ બળાપો બાઝે એમ લખ્યું અને કહ્યું. પુણ્ય-પાપ આખી દુનિયા માને છે. હવે પુણ્યપાપ જૈન દર્શન સ્વીકારનારને ભોગવવુ પડે એમ નહિ, પણ્ પચ્ચકૂખાણુ ન કરે તે સ ંતે ભે!ગવવુ પડે. હવે જેટલુ વિરમાય નહિ તે સવ
૨૦