________________
પાઠશક
વ્યાખ્યાન
રાજ્યાએ દરમાં પ્રતિબંધ કર્યા,તેમકમ રાજાએ પણ પ્રતિબંધ રાખેલા છે. વ્હાય જેટલી મિલકત, સ્ત્રી, ધન હેાય તેા પશુ તે સવ છેડીને જવાનું. રહાય તે। અબજોની મિલ્કત હેય કે પછી સ્ત્રીઓ ઘણી હોય તેા પણુ લઈ ન જ શકાય, પણ એકમાં જમે કરાવી શકાય. અહીં પરભવમાં મેળવવા માટે ધર્માંરૂપ એકમાં જમે હોય તેા જ મળે. પ્રથમ તમા અહીં જ વિચારે કે આ પંચેન્દ્રિયપણું, ધન, માલમિલ્કત આદિ શાથી મેળવ્યાં ? કહે! કે પરભવની ધરૂપ બેંકમાં નાણું છે તેથી, વિચારા જે ધરૂપી એ કે તમારા ચેકને સ્વીકારી દધા છે, તેને માનવાને તમેા તૈયાર ન થાઓ, તે પછી દેખેલા ફળને ન માને! એવી દશા આવીને ?
આ સવ પ્રત્યક્ષ જોઇ રહ્યા છે. કહેશેા કે માતપિતાના કુલમાં આવ્યા છે, પણ તેમણે જન્મવા પહેલાં પારખીને કૂખમાં લીધા એમ નથી. તેમ તમેા માતાપિતાને જોઇ વિચારોને તે નથી આવ્યા ને ? કહે કે અન્નેએ પારખ્યા નથી છતાં ત્યાં લાવ્યું' કાણુ ? એમાં નથી માતાને પ્રયત્ન કે નથી તમારા પ્રયત્ન. માટે કહેા કે વીમાવાળી ધમની ક ંપની તમાને લાવી દે છે. જેમ વીમા ઉતરાવેલા હાય છતા નુકસાની માટે માલિક ન લડે, પણ વીમા કંપનવાળા જ નુકસાનકારકથી બચાવી લે, તેમ અહીં પ્રથમના પુણ્ય સિવાય કઇ વસ્તુ બચાવી શકાતી નથી. હવે જે એકમાંથી ક્ષણે ક્ષણે નાણાં મળે છે તે એકને ન માના તેા પછી ક્રમઅક્કલ સિવાયની શી વાત કરવી ? ક્ષણે ક્ષશે ખેંકનું દીધેલુ નાણું જે છે તેને જ ઉપયાગ કરીએ છીએ છતાં ધમ શી
ચીજ એમ થાય છે ?
ધર્મ એ મુતિયા એક
કેટલાક। સુદતિયા એકને નામે તેને વાવે છે. રાંકડી બેંક નથી. જાહ, ચેરી સવ` આ ભવમાં કરીએ પણ ભોગવીએ પરંભવમાં. આ મુતિયા ખેંકના મેટામેટાળેા છે. અહીં સરકારે