________________
પાડશક
ધર્માં તે! તે ચારમાં ઉપયેગ આવતા નથી. અડચણુને ભાંગતા નથી, પછી તે ધર્મની જરૂરી શી રીતે ગણાય? દુનિયામાં જરૂરી. તે જ છે કે જે ખાવા પીવા ઓઢવા પહેરવાની અડચણુને નાબૂદ કરે. હવે જે ચાર અડચણને ભાંગે તે વસ્તુની ઉપયેાગિતાતા જાનવર પણુ ગણે. આ ધર્મ તે। કાઇ પણ અડચણુને ભાંગનાર જણાતા નથી. તેને ઉપયાગી કે જરૂરી શી રીતે ગણીએ ? ફક્ત તમારા કહેવાથી માની લઇએ એ જ કે ખીજું ખરું ? મહાનુભાવ ! વાત ખરી, પણ પ્રથમ જે કહેલ છે તે ભેંસ આગળ ભાગવત કે ખીજું કંઈ? કારણ ? શ્રોત્રેન્દ્રિય કે રસનેન્દ્રિયાદિની તાકાત ઇ ચીજથી મળી ? તેવી જ રીતે પ્રાણ કે ચક્ષુરિન્દ્રિયની તાકાત પણ કર્યાંથી મળી ? આવી રીતે જો જગતમાં ચક્ષુરિન્દ્રિયની તાકાતવાળી કોઈ ચીજ હોય અને તે થ્રીડીને અડકાવ કે જેથી તે દેખતી થાય? કહે કે કાઇ એવી ચીજ નથી. ફક્ત આ ધરૂપી ચીજ છે કે જેને પ્રતાપે આ સવ ઇંદ્રિયાની પ્રાપ્તિ થઇ શકી છે અને તેથી તે` જણાવેલ સ` આ ભેંસ આગળ ભાગવત
જેવુ લાગ્યું. ધર્મના પ્રતાપે જ સવ દુનિયાદારીની સામગ્રી મળી આવે છે. જેમ ગમારે જ મેાતીના પાણી ઉપર લૂમડું, ફેરવ્યું પ ખેડા બીને। ન જ થયેા અને તેથી ઝવેરીને ગપ્પીદાસ જ માને, તેમ અહીં ખાવા પીવા એઢવાને જરૂરી માનનારા ધમને નિરુપયોગી માને તેમાં આશ્ચય નથી. જેમ ઝવેરી મેતીના પાણીને સમજે, તેમ અહીં જેએ સમજી છે, આત્માના તત્ત્વને વિચારનારા છે, તેના સદુ૫યાગ, દુરુપયેાગ કે અનુપયેાગને સમજનારા છે તેઓ તેા ધને ઉપયાગી ગણે પણ દુરુષયેાગી કે નિરુપયેાગી તે ન જ ગણે. જરૂરી ચીજ કઈ ?
.
વ્યાખ્યાન
હવે એક વાત ખ્યાલમાં રાખીએ કે ચાર જણા રસ્તામાં જતા હતા. વચમાં એક ઝાડ આવેલ ત્યારે દરેકે ફળ, ફૂલ, પાંદડા, થડને
!