________________
પહેલું
સદ્ધમપરીક્ષક જ્ઞાન મેળવે નહિ અને વાલી પણું પણ ન રાખે, ત્યાં શું થાય ? તો જંગલીપણુમાં કુટાય. મિલકતની મરામત કે રક્ષણ ન હોય તો જંગલીપણાની સ્થિતિ ગણાય. તેમ અહીં આત્માની સ્થિતિને અંગે તીર્થકરના વાલીપણું વિના જંગલી તરીકે ગણાય. અહીં હવે એક જ માગે છે, કોના માટે ? સર્વ જીવો માટે તીર્થંકર મહારાજરૂપી વાલીના કક્કામાં રહેવું તે, તે સિવાય તે જગલીપણની સ્થિતિ સમજવી.
સગીરના ત્રણ પ્રકાર હવે સગીરે બધા એક અવસ્થાવાળા હોતા નથી. તાજે જન્મેલ હોય, દૂધ પીતે હેય, કોઈ વલી ધૂળમાં રમતે હેય, તેમ કઈ શિક્ષણવાળો હેય. તેમ અહીં શાસ્ત્રકારે પણ સગીરના ભેદ પાડે છે. પિડશકના કર્તા શ્રીમાન હરિભદ્રસૂરિજી જણાવે છે કે–બધા સગીરે સરખી રીતે રખાતા નથી. જેમ રબારી બધા બકરાઓને લાકડીએ ન જ હાંકે. જેવા ઢેરે છેતેવી જ રીતે હકે. તેમ અહીં તીર્થકર મહારાજ એક લાકડીએ અનંતા જીવોને હાંકતા નથી. તેમ હાંકી પણ ન જ શકે, માટે તેના ત્રણ પ્રકાર છે. જેમ દુનિયામાં બાળ, જુવાન અને વૃદ્ધ છે. તેમ અહીં પણ સગીરના ત્રણ મેદે છે. ક્યા ? તેમાં એક વાત તો ચોકકસ છે કે દરેક જાનવરો ચરવાના સમુખ છે. હવે દેહમાં જાડા, મધ્યમ, દુબળા એ સર્વ ચરવાના તો સ્વભાવવાળા છે. હવે અહીં જીવે પણ ધમની સન્મુખ છે એટલે બાલ, જુવાન કે વૃદ્ધ એ ૫ણું ધર્મના સ્વભાવવાળા છે.
ધર્મની કિંમત કેને?' ખાવા પીવા ઓઢવા વગેરે ચીજોને ઉપયોગ પ્રત્યક્ષપણે દેખાય, પણ આ ધર્મ એવી ચીજ છે કે જેનો વપરાશ કે ઉપયોગ જણાતા નથી. ખાવા-પીવા-ઓઢવાદિની જરૂર ડગલે ને પગલે જોઇએ, પણ