________________
ષોડશક
વ્યાખ્યાન .
અઢાર વર્ષે સ્વતંસગીર થવાથી પછી જરૂર ન જ રહે. એકવીસ પછી તો લાયકાત હોય કે ન હોય તે પણ ચાલે-સ્વતંત્ર ગણાય. અહીં તીર્થંકર મહારાજનું વાલીપણું તેવું નથી. અહીં તે મિત સંપૂર્ણ પણે, સર્વ કાળ સ્થાયીપણે, તેમાં જરા યે ઓછું ન કરે તો જ સગીરપણમાંથી છૂટે. દુનિયામાં એકવીસ વર્ષ પછી સગીરતા ટળે ત્યારે તીર્થકરના વાલીપણામાં સંપૂર્ણ મિક્ત મેળવે, કોઈ દિન આત્માના ગુણેમાં ન્યૂનતા નહિ થાય, આત્માના સંપૂર્ણ ગુણે મળેલા છે એવી ખાતરી થાય તો જ તે તીર્થકરના વાલીપણામાંથી નીકળી શકે.
રસ્ત તન્મયતાને આવી અક્ષય, અવ્યય, અવસ્થિત મિલકત મેળવે ત્યારે જ તીર્થંકર મહારાજના વાલીપણામાંથી રવતંત્ર થાય. તેથી ઉપાધ્યાય કહે છે કે-પિતાનામાં સર્વ ગુરુપણું ન આવ્યું–પ્રાપ્ત ન થયું તે તેના પ્રાપ્તિ શાથી? તીર્થકરનાં જે વચને-ઉપદેશો કે શિક્ષામાં આ આત્મા તન્મય બને છે. હવે તન્મય શી ચીજ ? તે દુકાને ઘરાક કાપડ માટે આવે. તે રાત્રિએ રવMામાં આવે તો પણ તમો છાતી ઠોકીને એ જ બપેરનો ભાવ કહે. અહીં ઘરાક નથી, કાપડ વેચવાનું નથી, છતાં તન્મયતા તેની છે. આપણને બેભાન અવસ્થામાં કે શૂન્ય ઉપગમાં પણ તીર્થકરના વચનને, આચારને કે ઉપદેશને કે શિક્ષાને ખ્યાલ આવે ત્યારે તન્મયતા. આ તન્મયતા થાય તો જ માલિકી મળે. પછી પિતાના આત્માનું સંપૂર્ણ તાવ તેને ખ્યાલ આવે અને જ્યાં સુધી આત્માને ખ્યાલ ન આવે ત્યાં સુધી ઉત્તમ ગુરુઓની સેવા કરવી જ જોઇએ. અહીં તીર્થકર મહારાજના વાલીપણાની વાત ચાલે છે. તેમાં સંપૂર્ણ જ્ઞાનવાળા તમે ન થાઓ ત્યાં સુધી તીર્થંકરના વાલીપણામાંથી સ્વતંત્ર નહિ થાઓ. દુનિયાદારીમાં પણ એકવીસ વર્ષ સુધી વાલીપણામાં રહેવું જ પડે. હવે જે મનુષ્ય પોતાના આત્માનું