________________
ઓગણપચાસમું ] અધ્યયન ૪ : સમ્યક્ત્વ ૨૪૫ શાને માટે ? શિષ્યની શંકાના નિરસન માટે આ ત કળાં પડે છે. મેક્ષ તે ઢરોને ઉદ્દેશ છે. ઢઢરા પ્રમાણે વર્તન થાય એવો નિયમ મેક્ષમાં જ રહી શકે. બાકી તેરમા ગુણઠાણ સુધી તે ચોગથી વિરાધના થાય જ. મોક્ષ માટે તેના સાધને નિરૂપણ કરતાં પિતાની પ્રરૂપણ નક્કી કરી, તે પ્રરૂપણ કઈ અને તે ક્યા અને તેથી ઢઢરે સમજાય તેવી પ્રરૂપણ કેવી રીતે કરી તે અંગે જણાવાશે.
વ્યાખ્યાન ૪૯
જૈનશાસનનો ગુરૂમંત્ર શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકાચાર્યજી મહારાજ આચારાંગસૂત્રના ચોથા અધ્યયનની વ્યાખ્યા કરતાં થકા આગળ સમ્યફલના અધિકારમાં જણાવી ગયા કે જેનશાસનનું સમ્યકત તે અહિંસાને ઢઢે જ છે. કઈમાં પ્રેમ-ભક્તિ એ ગુરુમંત્ર હેય છે. કોઈમાં પરભવની ચિઠ્ઠી લેવારૂપ ગુરુમંત્ર હેય છે ત્યારે નર્શનમાં પ્રેમ-ભક્તિ કે ગુરુમંત્ર આદિ પ્રાસંગિક હોય છે. જેનર્શનમાં ગુમંત્ર તરીકે જે કોઈ પણ ગણવામાં આવતું હોય તે તે માત્ર એક જ છે. સર્વજીએ સર્વજીવોને માટે તે સિદ્ધાંત કબૂલ કરવે. કોઈ પણ જીવને મારવાને, હમ કરવાને, તાબે કરવાને, પીડા કરવાનું કે મારી નાંખવાને હક કોઈને પણ નથી આજ સિદ્ધાંત, આ જ ગુરુમંત્ર અને આ જ સમ્યક્ત્વ છે. આ કંઈ ઘડી કાઢેલો ગુરુમંત્ર નથી પણ અનંતા અતીત કાળના તીર્થકોએ, ભવિષ્યકાળના તીર્થકરોએ અને વર્તમાનકાળના તીર્થકરોએ પણ આ સિદ્ધાંતને જાહેર કર્યો છે.
સમજદારની ભાષામાં પીટેલે ઢરે જ કામને
જે દેશમાં ઢંઢેરો પીટ હેય તે તે દેશની ભાષામાં જ તે પીટવો જોઈએ. દે જુદે અને ભાષા જુદી એ ઢટે કામ ન લાગે. જેમ “રાવત રાવત સમ સુહા નિત” આવી