________________
ઓગણપચાસમું ] અધ્યયન : સચ્ચસ્વ ' ૨૪૯પાપ ન માને તેનું કારણ? એવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે–આ તે છાની પ્રવૃત્તિ છે અને તેમાં જ રખડતા રહ્યા છે. ખરી વાત એ છે કે-મથુનથી નિવર્તવામાં ફાયદો છે, પ્રવર્તવામાં . ફાયદો નથી. અહીં સમ્યગ્દર્શન, જ્ઞાન કે ચારિત્ર મળે તે મેક્ષનો ફાયદો છે, ન મળે તે નુકશાન નથી એમ અહીં નથી, - મિથ્યાનિ કર્મબંધનું કારણ '
સમ્યગ્દર્શન ન હોય અને મિથ્યાદર્શન હેય તે કર્મબંધનું કારણે તેવી જ રીતે વિરતિ ન થાય અને અવિરતિ ચાલુ રહે તે પણ કર્મ બંધ. વળી યોગેની જે પ્રવૃત્તિ થાય તેમાં પણ કમબંધ થાય છે. અહીં સમ્યગ્દર્શનાદિ મોક્ષના કારણે છે એ જણાવવા સાથે મિથાર્શનાદિ કર્મબંધના પણ સમજે તે ફકત તેમના ભોગેનું પરિણામ છે. - તનું નિરૂપણ કરવાનું કારણ - અહીં લોકોને ફળ શું? શા માટે તેનું નિરૂપણ કરવું પડયું ? એટલા માટે કે આ હકથી વિરુદ્ધ જનારે કર્મ બાંધે છે એટલે આશ્રવ, તે હકને અનુસરનાર કર્મથી બચે છે એટલે સંવર કરે. પ્રથમના બાંધેલા તેડે તેથી નિર્જરા અને તેડતાં તેડતાં જ્યાં છવ આગળ વધે કે આત્માના સ્વસ્વરૂપમાં આગળ પહોંચે છે ત્યારે મોક્ષ મેળવે છે. આ ઢઢેરાના અંગે થયેલી શંકાના સમાધાનને માટે છવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિજરો અને મોક્ષરૂપી સાત ત કહેવા પડ્યા. અહીં શ્રોતા અને શિષ્યની શંકાના નિરસન માટે આ તો કહેવા પડ્યા, કારણ કે પરમ ફળ કયું અને પરમ અનિષ્ટ કર્યું તે જણાવવા માટે સાતે સત્વોનું નિરૂપણ કરવું પડે છે.
નવ તની સાચી પરખ . . આ સાત તત્ત્વોમાં અન્ય મતવાળા કયું તત્વ નથી માનતા ? આસ્તિક મતવાળો દરેક જીવ, જડ, કર્મનું આવવું, બંધાવું તેમાં નામતવાળો થાય તેમ નથી. તેમ કર્મનું રોકાવું, તૂટવું અને માવત