________________
પચાસમું |
અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ
૨૫૭.
પછી ત્યાંથી છેડે કયારે આવશે ? આવું કોઈ પૂછે તે કહેશે કે તુમ કાફર હે. મોગલાઈ રાજ્યમાં “ સારું છે ને ? એમ અહીં નથી. કર્મો ભોગવાય તેટલી નિર્જરા થાય એટલે આવેલા કર્મો આત્મા સાથે બંધાય, પછી તે ભોગવાય એટલે છૂટે.
મેલ કરવતિયા કરવત કે મોચીડાના મોચીડા
એક મોચી કાશી કરવત મૂકાવવા ગયે. ધાગાપંથીઓને ધંધે . એ હતું કે જાતવાળાઓને કાશીમાં ફાડવા અને સ્ત્રીઓને સતી તરીકે બાળવી. હજી કાશીમાં કરવત છે. અને ત્યાં લાખો મનુષ્યની હત્યા એ કરવતથી થયેલી છે. ધાગાપંથીઓના અંગે દોરવાયેલા મેચી કાશીની કરવતથી મરી જાય છે તેને ધારેલે જન્મ મળી શકે તેમ મનાતું હતું. આજકાલ ફાંસી દેતી વખતે અધિકારી પૂછે કે તારે કાંઈ જરૂર છે? તેને ત્યાં કરવત આગળ મચી ગયે, ત્યાં તેને કરવતવાળાએ પૂછ્યું ત્યારે મોચી વિચારે છે કે–જોર હોય ત્યાં સુધી રાજ અને જોર ઘટે તે કેદી થવા માટે તે તે નકામું. લડાઈ વિના વિચારીએ તો પિતાનું ચાલે ત્યાં સુધી રાજા, પછી તો નાસભાગ કરીને ભાગી ગયે જ છૂટકો થાય છે. હાલના રાજાઓ કે મહારાજાઓ જે જે કહે તે સર્વ પ્રથમવાળાઓને ખાંડે જ કાઢે માટે આપણે રાજાપણું નહિ જોઈએ પણ પ્રધાન થઈએ, કારણ કે ચલાવવું હોય ત્યાં સુધી ચલાવીએ પણ પછી એ પદ સોંપી પણ દેવાય, પણ પ્રધાનનું સ્થાન લેવાય તોય રાજાને હુકમ થતાં કાળી રાત્રે જ્યાં તે કહે ત્યાં જવું પડે તો નગરશેઠની પદવી લે. ફકત ગામનું સંભાળાય પણ અહીં તે બીના કૂતરા જેવું થાય છે. કારણ કે પ્રજાનું સારું કરીએ તો રાજી ખરાબ કહે અને રાજાનું સારું કરીએ તો પ્રજા ઉપાલંભ આપે. માટે તેણે અંતે વિચાર કર્યો કે અંતે મોચીડે ને મેચીડે થવા દે. આવી ૧૭