________________
પહેલુ
સદ્ધમ પરીક્ષક
૩
મિકકતવાળા હતા. સૂક્ષ્મ-આંગળના અસાતમા ભાગતી. તેમાં અન તમેા ભાગીદાર આ જીવ છે, તેમાંથી પુણ્યજોગે વધ્યા ત્યારે જ એક શરીરને સ્વતંત્ર ભાગીદાર થયા એટલે પ્રત્યેક થયા. દષ્ટિએ દેખી શકાય તેવા બન્યા, તેનાથી આગળ વધ્યા એટલે રસ જાણવાની શક્તિવાળા બન્યા. જો પાછળ પડયા હોત તેા પાછી તે જ દશામૂળની આવે. જેમ દરિયાના વળમાં જે ચીજ ગુમે તે પાછી કાંઠે આવવી મુશ્કેલ બને. તેમ અહીં પણુ સમજવુ. પુણ્યયેાગે એઇન્દ્રિયમાં અને તેનાથી આગળ વધે તે તેઈન્દ્રિયમાં આવી જાય, ત્યારે ઘ્રાણુ એટલે ગંધ જાણવાની તાકાત મળે, તે વખતે જો પાછે ચક્કરમાં પડે તે પાછે એકેન્દ્રિયાદિમાં આવે અને જાય, પણ કાઇક પુણ્યસ જોગે તે રખડપટ્ટીમાંથ ચક્ષુરિન્દ્રિયની તાકાતવાળા–ચાર ઇંદ્રિયવાળા અને. ત્યાં પણ ચક્રાવા ખાય તા પાછે એકેન્દ્રિયાદિમાં જાય અને વળી કદાચ પાછે શ્રાત્રેન્દ્રિયની તાકાતવાળે બને. આ પાંચ શક્તિએ કાઈ પણ બચ્ચુ જન્મે છે ત્યારે સાથે લઇને આવે છે. ખાદી રોડાં કે રોકડા તા ભલે નહિ લાવતા ાય. એ તે એના ભાગ્યમાં હશે તેવાં મળશે.
મનુષ્યપણું ક્યારે ?
આ પાંચ તાકાત છતાં પણુ જેમ વરસાદનાં વિચારની તાકાત એટલે મન નથી. અહીં પ ંચેન્દ્રિય ખાલક જનમે છે, તે વિચારની શક્તિ વિના જન્મતું નથી, એટલે પાંચ શક્તિ સાથે મન લઇને અવતરે છે અને તેથી મનુષ્યત્વનું ફુલભપણું બતાવ્યું છે. આપણે જોઈએ છીએ કે અગ્નિમાં પ્રવેશ કરનારા ધા મરી જતા નથી પણ એક બે જીવી પણ જાય. તેમં પાણીમાં તરનારા બધા ડૂબી ન જાય. અહીં સેંકડે એક એને અચનારા જાણીએ છીએ, છતાં ત્યાં ભય નથી લાગતા ? અહીં અનત!
દેડકાં છે, તેને મનુષ્ય રૂપે જે