________________
ડશક
વ્યાખ્યાન
અર્થાત સ્વતંત્ર માલિક છતાં પણ તેને વસ્તુના માલિક તરીકે જગતમાં સ્વીકારનારા ઓછા હોય છે અને ખાથી સગીર શબ્દ વાપરીએ છીએ. જેમ સગીર એ મિલકતનો માલિક છતાં કબૂલ કરાતો નથી અને માલિક છતાં કબજો સપાતો નથી. કારણ કે મિલકતને સદુપયોગ કે દુરુપયોગને નથી સમજાતો માટે માલીકી તેને સોંપાતી નથી. જ્યારે તે સદુપયોગાદિ સમજે ત્યારે જ તેને માલિકી સોંપાય. અહીં વ્યવસ્થા કરવાનો હક્ક માલિક છતાં પણ રહેતો નથી. આ દુનિયાની વાત. જ્યારે બીજી બાજુ દુનિયાના જીવને સગીર ગણવા, પણ ઉંમર લાયક ન ગણવા એમ હરિભદ્રસૂરિજી કહે છે.
ભરવાડ ને મોતીનું પાણું દુનિયાના જીવોને મળેલી મિલકતને જ ખ્યાલ નથી. કારણ? કોઈ પણ મનુષ્ય જન્મે છે તે સર્વ ખાલી મહીએ જ અવતરે છે. બલકે ભરેલી મૂડીએ જન્મતા નથી. હવે કેટલાઓ “લઈને જન્મે છે, એમ કહે છે તે વાત ખરી છે પણ તે વિચારવા જેવું છે. જેમાં ચાર ઝવેરી છે. જાય છે. એક રસ્તામાં બીલ ભેગા થયા છે, ત્યાં ઝવેરીએ વાત કરે છે કે આ મતીમાં પાણીને તે દરિયે છે. આ સાંભળી ભીલો પરીક્ષા કરે છે. લૂગડું મૂકી ભીજાવવા ગયા પણ ભીંજાયું નહિ. અહી હકીકત એ છે કે ભીલ તળાવ કે નદીના પાણીને પાણી સમજે છે પણ તે મેતીનું પાણી સમજતો નથી. તેમ આ દુનિયા પૈસે-સે-ઘર-મકાન આદિને જ મિલકત સમજે છે, બીજી કોઈ પણ ચીજને તે મિલ્કત તરીકે સમજતો નથી.
છવ આગળ કેમ વચ્ચે ? પ્રથમ તે છવ મન, વચનની કંપની વિનાનો હતો. કાયા પણું સૂક્ષ્મ, તે પણ કેવી તે આગળના અસંખ્યાત મા ભાગે જ હતી. વળી તે અનંતા છની મિલકત હોય છે. અનાદિથી આ જીવ આવી