________________
૨૫૬
શ્રી આચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
વ, અજીવ એ એ જ તત્ત્વોમાં સતત્ત્વો આવી જાય છે. એ એ તત્ત્વની બહાર તા કંઇ નથી. જેટલું વધારે વેતરે તેટલા વધારે બખિયા દેવા પડે. અહીં તત્ત્વ વધારે માના તા દરેકની સ્થાપના કરવી પડે. અહીં સાત કે નવ કહીને કામ શું? જીવ, અવ એ એને જ તત્ત્વા કહેા. જડ અને ચેતન એ એની પરિણતિ થયા પછી જગતમાં રહે કે વનમાં. જગતમાં એવો કોઈ કાયદો ન હોય કે કાયદા કરો પણ તેના ફળનુકસાનતે ન જ જણાવા એ બને જ નહિ. તેમ અહી' જીવ, અંજીવ એ તત્ત્વાના સંદેશા તાડન, તજનાદિ બંધ કરવા માટે છે.
આશ્રવ સવર તત્ત્વ એટલે શુ?
તે ઢંઢેરાથી વિરુદ્ધ વનારને નુકશાન શુ? તે પ્રમાણે વનારને કળ શું ? તેનું નિરૂપણ કર્યાં વિના તે એ તત્ત્વા નકામાં ચાય, તેથી તેના ફળ માટે એ તત્ત્વા જણાવવા પડયાં. હવે ઢંઢેરાથી વિરુદ્ધ વન કરે તે ત્રણે પ્રકારના પાપ બાંધે એટલે મનથી વિÆ વર્તે, વયનથી, કે કાયાથી ઢંઢેરાની વિરુદ્ધ વર્તે તે સમયેસમયે અનંતાં કર્માં લાવવાવાળા થાય. જેમ પેલા વાંદરાએ કહ્યું કે હું ધર કુરું નહિ પણ કરેલુ ભાંગી તે નાંખુ, તેમ અહીં જે ન માને તેને કર્માંધ થાય પણ જે ઢંઢેરા માને તેને પાધ્મધ થાય ખરા ? તો કહે છે કે ના, તે પાપ બધે જ નહિ તેથી તેને સવર થાય. અહીં ઢંઢેરા પ્રમાણે મન, વચનને કાયાથી વર્તે તેનું નામ જ સવર. મુસ્લિમ ક્રિશ્ચિયન માન્યતા
પાપ બાંધે તેથી ગુને, તેની શિક્ષા અને છેડે। હોય. તેમ અહીં કર્મ બાંધેલાં હોય તે દુ:ખા ભોગવીને પણ છેડી શકે છે. કર્મીઅધ કર્યા પછી તે છૂટી શકે જ નહિ એમ મુસ્લિમ કે ક્રિશ્ચિયન જેવુ નથી. તેઓ માને છે કે દુનિયાના ય થશે ત્યારે પયગ ંબર આવશે. કબરમાંથી દરેકને ઉઠાડીને સારા કર્મો કરનારાને સ્વર્ગામાં અને ખરાબ કાર્યો કરનારાઓને જહન્નમ એટલે નરકમાં મોકલશે. પણ