________________
એકાવનમુ
અધ્યયન ૪ : સમ્યક્ત્વ
૨૬૫
જીવ થાય. અહીં શિવસ્વરૂપ જીવ અવરૂપે મને અને કાળાંતરે અજીવ પણ જીવ થાય અને જીવ પણ અજવ થાયને? વાત ખરી, પણ જોડે એક વાત ધ્યાનમાં રાખવી કે, સામાન્યવિશેષ સ્વરૂપથી વસ્તુ ઓળખવી. દુનિયામાં જે મનુષ્યપણું તે સર્વસામાન્ય, તેમાં પુરુષપણું, સ્ત્રીપણુ, તે વિશેષ. આપણામાં અહીં મનુષ્યપણું અને પુરૂષપણું એ બને સામાન્યવિશેષ ધર્માં એક જ વ્યકિતમાં રહેલા હોય છે, જેને અંગે સામાન્યપણું ન હોય તેમાં પલટા ન થાય. જીવને અંગે સામાન્યપણું નથી, તેથી તે અવ થાય જ નહિ. અહીં સ ંસારી અને સિદ્ધદશાને અંગે વપણું સામાન્યપણે રહેલ છે. અહીં સામાન્ય અને વિશેષ રૂપે તત્ત્વ ન હોય તે જીવ અવના ભેદ જ ન હોય. સમષ્ટિ અને વ્યક્તિસ્વરૂપ દરેક પદાર્થ
સમષ્ટિ અને વ્યક્તિસ્વરૂપ દરેક પદાર્થ છે. આય સ્વરૂપ મનુષ્યસ્વરૂપ, અનાસ્વરૂપ મનુષ્યસ્વરૂપ જાતિપણે લેવાય, એટલે વ્યકિતરૂપે પણ છે અને સમષ્ટિરૂપે પણ છે. અહીં સામાન્યવિશેષરૂપ, હોવાથી અજ્ઞાની જ્ઞાની, અવિરતિ વિરતિ ખની શકે છે, કષાયી મટીને અકષાયી મને છે. આ સ કયારે બને? દરેક પદાર્થ સામાન્યવિશેષપણે મનાય તે જ. આવી રીતે સ ંદેશા નિરૂપણ કરે ત્યારે આપ્યાન પ્રરૂપણુ અને પ્રજ્ઞાપન એ બધી વસ્તુએ જુદા રૂપે કહેવી પડે, તે ન વિચારીએ તે આપ્યાનાદિ એક જ અશ્ર્વમાં છે, તે અતીતકાળના, વમાનના કે ભવિષ્યકાળના તીર્થંકરો એક જ વાતને કહે છે, જણાવે છે. તે વાત કઇ અને કેવી રીતે જણાવે છે તે અત્રે જણાવાશે.