________________
શ્રી આચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
અહિંસા રૂપી અનાજના રક્ષણ માટે વાડરૂપ સત્યાદિ આ ઉપરથી સમજશે કે પાંચ મહાવ્રતોમાં પ્રથમ પ્રાણાતિપ્રતનુ સ્થાન કેમ ? આ ઢંઢા “ વચ્ચે વાળા સત્રે મૂત્રા નીવા લા ન હતા એ પ્રથમ મહાવ્રતના છે, વળી હરિભદ્રસૂરિજી જણાવે છે કે સત્ય શાને માટે છે ? અહિંસાના પાલનને માટે જ સત્ય છે. ચેરી નિવારવી તે શાને માટે ? હિંસાના ત્યાગને માટે. હવે અહીં અહિંસા તે અનાજ છે અને તેના રક્ષણને માટે વાડરૂપ સત્યાદિ છે. વાડનું બનાવવું કે રક્ષણ કરવુ અને તેને ટકાવવુ તે વાના રક્ષણના મુદ્દા માટે નથી પણ અનાજના રક્ષણના મુદ્દાએ છે. તેમ અહીં સત્ય સત્યના મુદ્દાએ નથી પણ હિંસાના ત્યાગના મુદ્દાએ છે. અહીં અહિંસા અનાજ છે અને બાકીના વ્રત તે વાડરૂપ રીશુને માટે છે. અહિંસા પ્રથમ મહાત્રત રૂપે લીધી. આ સર્વ જીવને અગેઢેરા છે.
સદ
મનુસ્મૃતિમાં માંસાહારની છૂટ
હવે ઢઢેરાના વિવેચનમાં કે નવતત્ત્વના સત્યમાં આવીએ, સમ્યગ્રાનાદિ રત્નત્રયી તે મોક્ષમાર્ગ છે. સ્માત લોકો જેવુ થાય તો શું થાય ? તે કેવી રીતે ? તે કહે છે કે મનુસ્મૃતિ એટલે જેને ધારાપથીએ જૈનનીતિને ગ્રંથ મનાવે છે તે શું કહે છે ? તે કહે છે કે–માંસ ખાવામાં દોષ નથી, ખાવાજી ખેલ્યા ખાર વર્ષે તેમાં ફળ પૂછ્યું તો કહે-જાયફળ. અહીં મનુસ્મૃતિમાં જણાવ્યું છે કે માંસ ખાવામાં દોષ નથી, મુળજીભાઇએ માન્યું. એટલે અહીં મૂળજી ખાબડા હતો. બાપાએ ખેલવા ના પાડી હતી. અહી લાકડેમાંકડું વળગાડવુ છેએટલે ચારીમાં ખેલ્યા કે બાપા બઉ. એમ કરતાં ખાબડાના ખ્યાલ આવ્યા એટલે અહી છાકમાં આવ્યો. અહીં દારૂ પીવામાં પણ શ્રેષ નથી. આ મનુસ્મૃતિકાર ધામાપથી જેને માને છે. તે ખેાલે છે. વળી મૈથુનમાં પણ દોષ નથી એમ મનુસ્મૃતિકાર કહે છે. આમ કહીને તમે કરવા શું એઠા છે ? જગતમાં જે દુષ્ટમાં દુષ્ટ ચીજ છે તેમાં