________________
રપર
શ્રી આચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ઈશ્વરમાં શુદ્ધનું સત્ત્વ અને અશુદ્ધનું અસત્ત્વ લાવવું કયાંથી ? અને તેથી ઈતિએ સ્યાદાને આખે ઉડાવી દીધો. શુદ્ધ, અશુદ્ધ, સત્ય, અસત્ય, ભિન્ન ભિન્ન આદિને માને અને સાથે મિથ્યાત્વાદિ ચારને માને તે જ ઢઢેરાને માને. શરીરથી આત્માને નિત્યનિત્ય, ભિન્નઅભિન્ન માને તે જ આ ઢઢેરાનેકે તેની સ્થિતિને માને. તે સિવાયના જીવે આ તને ન માની શકે. આ ઉપરથી ભગવાનને ત પ્રરૂપવા પડ્યા છે. આવી રીતે આખા ઢઢેરાનું અથથી ઇતિ સુધી જેઓ નિરૂપણ કરે તેઓ જ પ્રરૂપણ કરનારા કહેવાય. અને આવી પ્રરૂપણ તીર્થકરોએ કરેલી છે. જેનનકારે આ ઢઢેરાનો “જે પાછા મૂા.” એ વિષય રાખેલે છે, તેમ છતર શનકાર એવો ઢઢેરે રાખે કે “ર કાળા સૂચ: ”તે તે કામ ન લાગે. મર્યાદાવાળો જ દ્રઢ શોભે. તે ઢંઢેરાને અંગે ટીકાકાર કે વ્યાખ્યાકાર શું કહે છે તે અંગે જણાવાશે.
ન્યાખ્યાન : ૫s . ભવાંતરથી સાધેલે સર્વજીવહિતકર સ દેશે
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકાચાર્યજી મહારાજ આચારાંગસૂત્રના ચોથા અધ્યયનની ટીકા કરતાં થકા આગળ જણાવી ગયા કે–સમ્યકત્વઅધ્યયનની અંદર મૂળ સૂત્રકારે જણાવ્યું કે અતીત, અનાગત અને વર્તમાનકાળના સર્વ તીર્થકરે એવી રીતે કહે છે, બેલે છે અને નિરૂપણ કરે છે. કઈ રીતિએ? જગતના સર્વ છે સર્વ જીવોની સાથે તાડના, તર્જન નહિ કરવારૂપ હકદાર છે. કોઈ પણ જીવને મારવો તે હકની રૂએ યોગ્ય નથી. આ પ્રરૂપણા જે કરવામાં આવી છે તે મૂળ સત્રકારે કહી છે. ભૂતના, વર્તમાનકાળના વીસ, વીસ કે એકસો સિત્તેર એ સર્વે તીર્થકરે આ પ્રમાણે કહે છે. અને ભવાંતરથી આ સંદેશે જાણુને