________________
સુડતાલીસમું | અધ્યયને ૪ઃ સંખ્યત્વ ૨૩૫ લે. તે ઈન્ટિ ઈટ કે અનિષ્ટ વિષયોને ગ્રહણ કરે પણ તું તેની પાછળ તે થઈશ નહિ. ઘરમાં બાયડી છોકરો ગાંડા બને તેથી ઘરધણ ગાંડ બને તે ઘરનું ખેદાનમેદાન જ થાય. અહીં ઈદ્રિ અને મન ગાંડા બને છતાં જે આત્મા સાવચેત રહે તે કંઈ પણ ન થાય. તે માટે ત્રીજા અધ્યયનમાં કહ્યું કે–અનુકૂળ ને અંગે રાજી થયા વિનાને અને પ્રતિકૂળના અંગે ઇતરાજી કર્યા વિનાને તું રહીશ, એટલે કે તું રાગદેષનો કબજો લઈશ તે તારે ભવચક્રમાં ભટકવાનું થશે નહિ.
બધું અહીં મૂકીને જવાનું છે. આટલું બધું કરવું શા માટે ? કંઈ મળવાનું છે? મળવાનું હેય તે મકકે જ વાય, પણ કંઈ ન મળવાનું હોય તો ભાગોળે પણ ન જવાય. આત્માનું આટલું બધું મક્કમપણું રાખવાનું કહ્યું તે તેથી મળવાનું શું ? તેના માટે ચોથા અધ્યયનમાં જણાવ્યું કેજગતમાં જે સુંદર ચીજે ગણાય તે મેળવાય છે. મહામહેનતથી પણ મૂકાય છે મિનિટમાં, જેમ કે આપણું શરીર. તેને સે વર્ષ સુધી પાળીપાળી–પવીપોષીને મોટું કરીએ પણ છેડવામાં તે એક જ મિનીટ બસ. તેવીજ રીતે ધમાલ, કુટુંબ સંબંધી સમજવું. તિજોરીમાં કરે રૂપિયા હોય તેથી શાહુકારી તિજોરીની નહિ પણ શેઠની જ ગણાય. તેમ અહીં આ શરીર, કુટુંબ હોવા છતાં આત્મારામની કિંમત શી? કંઈ નહિ, મીંડું માત્ર. જેમને મૂકીને જવાનું તેની અને આત્માની કશી ગણતરી જ નહિ. અહીં તે આત્મા સિવાય સર્વ મૂકીને જ જવાનું છે..
આત્મા મેળવવાની ચીજો કઈ અને કેટલી?
આત્માને મેળવવાની ચીજો કેટલી અને કઈ? તો કહે છે કેત્રણ ચેઓ નિર્ણય, ચેખે બેધ અને ચોખ્ખું વર્તન, આ ત્રણમાં જે કે ચેખાપણું છે, પણ તેમાં એકના ઘરનું ખાપણું પિતાનું છે, અને બેના ઘરમાં ચોખ્ખાપણું ભાડૂતી આવેલ છે. સમ્યગૂદર્શનનું ખાપણું તે તેના ઘરનું છે. પણ જ્ઞાન અને ચારિત્રમાં