________________
૨૪૦
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
મિથ્યાત્વીને પણ થાય, પણુ થી આગળના જે જ્ઞાનો છે તે સમ્ય ગ્દર્શન વિનાનાને થાય જ નહિ, જગતમાં ભાગ્યશાળી ન હોય તેને ચઢતા ખજારે વેચવાનું મન જ ન થાય, અને ઉતરતા બજારે લેવાનું મન પણ ન થાય. અહીં વેચવુ લેવું તે ભાગ્ય ઉપર આધાર રાખે છે, જેના આત્મામાં સમ્યગ્દર્શન વસેલું હોય તેને સમું પૂરૂં થાય. બાકીનાને દસ પૂર્વનું જ્ઞાન થાય જ નહિ. માટે તેવા સ પૂર્વના કે તેથી આગળના જ્ઞાનો પણ સમ્યગ્ નિવાળાને જ હાય તેથી તે જ્ઞાને સમ્યગ્નાન કહેવાય.
તે ચૌદે પૂર્યા સુંદર છે તે સમ્યગ્દર્શનના પ્રતાપે છે
ખીજા જ્ઞાનેા તો સમ્યગ્દર્શન વિના પણ થાય. દસ પૂર્વાદિના જ્ઞાને જે થાય તે સમ્યગ્દર્શન વિના ન જ બને. અહીં જ્ઞાનંમાં અને ચારિત્રમાં જે સુદરણું છે તે સમ્યગ્દર્શનના ઘરનું છે અને તેથી શાસ્ત્રકારે ક્ષષકોણિ કે ઉપશમશ્રેણિમાં પ્રથમ દાન મેાહનીયને ક્ષય કરે એ વિક્લ્પ ન લીધો; કારણ કે સભ્યન વિના ચારિત્રની સુંદરતા છે જ નહિ. તેમ અહીં સમ્યકૃત્વ નામનું ગુઠાણું લઇને પાંચમું કે છછૂંકું ગુણુઠાણું સમ્યક્ત્વના નામે ન લીધું. કારણ કે સમ્યન વિના દેશવિરતિ કે સર્વવિરતિની સુંદરતા નથી. દેશિવરતિ કે સવિરતિની સુંદરતા સમ્યગ્દર્શનને જ આભારી છે.
સમ્યગ્દર્શન કહેવુ" કાને ?
આવે પડો કે સ દેશે જેને મજબૂર હોય તેને જ શુદ્ધદેવાદિ આરાધવાના અધિકાર છે અને તેને જ વાદિ તત્ત્વો માનવાને અધિકાર છે. તે પાહા કયા ? જગતના સર્વ જીવોને મારવાના હક કોને છે જ નહિ. આવો જિનેશ્વર મહારાજના ઢઢા જેમને કબૂલ હોય તે જ શુદ્ધ દેવ, ગુરુ અને આશ્રવાદિ તત્ત્વોને માનનારા ગણાય. જેમને આ ઢંઢેરા કબૂલ ન હોય તેવાએ ચાહે તેટલા દેવાને માને કે તત્ત્વાને ગોખે તે પણ તે માર્ગોમાં કે સમ્યક્ત્વમાં આવી શકતા નથી.