________________
અડતાલીસમું] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ - ૨૩૯ - એકથી વધુ ક્રિયાપદે કેમ જોયાં ? | સર્વ કાળના તીર્થકરે સર્વ ભૂતે, છ, સોને મારવાનું કે તાબેદાર કાને કોઈને હક નથી એમ કહેતા હતા તે વાત ખરી, પણ એક વાતને આખે દિન બેલવી તે સમજીને ન શોભે, તેમ અહીં “પવરાવવત્તિ' કહ્યું તે બસ હતું પણ “વું માન્તિ ” આદિ ક્રિયાપદે જોડાયા કેમ? તે કહે છે કે તે જોવાનું કારણ છે, અને તેથી આ ઢંઢેરાની કેટલી મજબૂતી છે તે અંગે જણાવાશે.
" વ્યાખ્યાન ૪૮
. 'દસપૂર્વ અને તેની ઉપરનું જ્ઞાન તે સમ્યક્ શ્રત કેમ? . શાસ્ત્ર ભણાવવામાં આવે અને કંઈક ન્યૂન દસ પૂર્વ સુધીનું જ્ઞાન થાય તો પણ તે સમ્યગ્દર્શન વિનાનું હોય તો તે સમ્યજ્ઞાન ન જ કહેવાય. જ્ઞાનમાત્રને જ્યારે સમ્યગદર્શનથી સુધારવાનું હોય તે સંપૂર્ણ ચૌદપૂર્વ, ૧૧, ૧૨ આદિને સુધારનાર કોણ ? તે સ્વયં સમ્યફ છે કે નહિ ? તે કહે છે કે-બુત સ્વયં સમ્યક નથી, તે પછી શાસ્ત્રકારો નિયમ કેમ બાંધે છે કે ચૌદપૂર્વનું મૃત યાવત ઉતરતે સંપૂર્ણ દશપૂર્વનું બુન નક્કી સમ્યફ જ છે ? ચૌદ કે દસ પૂર્વવાળાને અંગે પણ સમ્યફ વ્યુત મિથામૃત એવા ભાગે પાડે ! તેવા ભાગે તે પાડતા નથી. જ્યાં દસ પૂર્વ છે ત્યાં મિયામૃત ન રાખતાં સમ્યફ શ્રત જ રાખે, તે કેમ ? અહીં પ્રશ્ન વ્યાજબી છે એટલે ચીદ પૂર્વવાળાને અને સંપૂર્વવાળાને સમ્યફ શ્રત હોય છે પણ મિથ્યાશ્રત ન હોય. દસ પૂર્વની અંદરવાળાના માટે ભેદો પડે, પણ તેનાથી આગળવાળા માટે તે સમ્યફ મૃત જ કહેવાય. '
સમ્યગ્દર્શન વિનાનાને કેટલું જ્ઞાન થાય? - અહીં શાસ્ત્રકાર વસ્તુ જણાવે છે કે એક પૂર્વનું જ્ઞાન વગર, શ્રદ્ધાએ પણ થઈ જાય. દસપૂર્વમાં ન્યૂન એવું જ્ઞાન અભવ્ય કે