________________
૨૩૮
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ઊતરતાં વિરાધના થાય તે સયમનિર્વાહ માટે, નહિ કે વિરાધનાનો
હક છે તેથી.
પ્રભુપૂજામાં થતી હિંસાનું શું ?
આવા સમ્યકત્વને માનનારા શ્રાવકો પ્રભુની પૂજા શી રીતે કરે? પૃથ્વી આદિ ભૂતોની અને ત્રસકાયની પણ હિંસા પૂજામાં જાણતાં કે . અજાણતાં થાય છે તે? વાત ખરી, પણ હક જુદી વસ્તુ છે, વન જુદી વાત છે. પૂજા કરનારા હક ગણીને જવાની વિરાધના કરતા નથી પણ ભક્તિ કરતાં વિરાધન થાય છે એમ માને છે. હવે બીજા દર્શનકારી એમ માની લે તે તેમને પાલવે તેમ નથી. તેએ તે માતે છે કે બ્રહ્માએ જે જાનવર બનાવ્યા તે મ યજ્ઞમાં હોમવા માટે છે. જાનવરાતે મારે તે હક બુદ્ધિએ, જ્યારે જૈનશાસનમાં આવુ માનનાર કાઇ નથી. ક્રિયા વસ્તુ જુદી છે. અને હ્રક વસ્તુ જુદી છે.
તે
શત્રુના વધ કરનારને ધ્રુવ કેમ
મનાય
જેએ જાનવરને મારવાના હક મને છે અને તેમાં જ પોતાની ઉત્તમતા માનવા સાથે તેવાને દેવ માને. એવાએ કૃષ્ણને દેવ કેમ માને? કસના વધ કર્યા, જાકુળનો નાશ કર્યા એમાના ગાણાં ગાતાં બેલે છે કે “ ચીર કાણુ ખેંચશે? જૈન દર્શનમાં દેવાદિત માનવામાં કોઈ પણ જીવની વિરાધનાને સ્થાન જ નથી. વ્યાકરણને સમજનારા સમજશે કે યોગ્ય અને શકયામાં આવતા તવ્ય ’ પ્રત્યય મૂકીને
.
મૈં ફ્ન્તવ્યા ” એટલે હણવાને લાયક નથી એમ જણાવ્યું. અહીં સવ` જીવાને હવાની માન્યતા નથી. આવા ઢઢરા ત્રિલોકનાથને છે." સર્વ જગતના વેશને અંગે કોઇને હિંસા કરવાને હક જ નથી. આનુ નામ જ સમ્યગ્દર્શન, આનું નામ જ સુદેવ, એટલે આવા ઢ ઢેરા પીટનારા તે સુદેવ અને તેને પ્રચાર કરી તે પ્રમાણે વનારા તે સુગુરુ, આવે! જે ઢંઢેરો અને તે માટે પ્રયત્ન તે જ સુધર્મ. આ ત્રણથી જે વિરુદ્ધ તેનું નામ જ કુદેવ, કૈગુરુ કે દુધર્મ છે.