________________
૨૩૪
શ્રીઆચારાંગસૂત્ર
વ્યાખ્યાન
એવી એ આપત્તિ આખા જગતને ઘેરી રહેલી છે. આમ છતાં તે આપત્તિ એવી નથી કે ખસેડી ન શકાય. એ ખસેડી શકાય તેવી છે. ઘર ફૂટે તેથી જ આપત્તિ થાય છે
તે આપત્તિ થાય શાથી? ઘર ફૂટે છે તેથી જ આપત્તિ થાય છે. અહીં પાંચ ઇંદ્રિયો અને મન તે આપણું ધર છે. ઇંદ્રિયા વિકારના માર્ગે અને મન આવેશના માર્ગે જાય તે જ જીવને ભટકવાનું અને છે. જો જીવની ક્રિયા અને મન ભટકે નહિ તે જીવને ભટકવાનું અધ ન થાય તેથી આચારાંગના પ્રથમ અધ્યયનમાં જણાવ્યું કે મારા જીવ ભવાભવ ભટકવાવાળા છે, બીજા અધ્યયનમાં કહ્યું કે–આ ઇંદ્રિયા અને મનથી વિકાર થવાથી તે આવેશમાં જાય છે.. શ્રોત્રપ્રિયે આવેલે! શબ્દ સંભળાયા વિના રહેશે નહિ તેમ બીજી ખીજી ચિાથી થવાવાળા વિષયા આવેલા હશે તે નિવાર્યા બંધ થશે નહિ, પાંચ ક્રિયા અને મનના ઉત્પાતને લીધે વને રખડવુ થાય છે. વળી તે પાંચે જોડે રહેલ છે. રસ્તા ો કરવા ? તો કહે છે કેએને રસ્તા છે.
ઇક્રિયા અને મન ગાંડા થાય તે શુ કરવું ? ઇંદ્રિયાના વિષયા ભલે આવે, ઇંદ્રિયા પણ ભલે આવે. તે રકવાનું કામ તારી શક્તિનું નથી, પણ એક વાત તારી શક્તિની છે. સારા વિષયા આવે ત્યારે ખુશ ન થવું અને પ્રતિકૂળ વિષયામાં નાખુશ ન થવું. જો તું આમ કરશે તે તારે ભવચક્રમાં રખડવુ પડશે નહિ. ધરમાં છતાં આયડી, છેકરાં આંદિ ગાંડા થાય ત્યારે તિજોરીએ તાળું વાસી ચાવી કબજે રાખીએ તેા પછી નુકસાન થાય જ કથાંથી ? અહીં ગાંડા થયેલા ખાલી ઓરડામાં શું કરે ? તેતે માટે નુકસાન કરનારી જે ચીજો હોય તેને કબજો લએ તે નુકસાન ન થાય તેમ અહીં મન અને ઈંદ્રિયા ગાંડી થયેલી છે તે સાસનરમાતે જીએ જ નહિ. અને બાબતે કરવામાં તેને કોા વિચારભેદ હોય જ નહિ, માટે આપણે કરવું શું ? નુકશાન થાય તે ચીજોને! કબજો