________________
૩૨ શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન આવી ગયા હોય તેને નિર્ધાર કરવા પડે. આ ત્રણમાં તે એક પક્ષ સાચે કે જે જિનેશ્વરે કહ્યો હેય. - જ્યારે એક આચાર્ય કહે કે જઘન્ય ૨૦ તીર્થકર હોય અને બીજ આચાર્ય કહે કે જઘન્ય ૧૦ હેય તે અહીં પણું શીલાંકાચાર્યજી તે પ્રમાણે જણાવે છે. છે . અહંત શબ્દને અર્થ શું? ' ., “અહ” જેઓ આગળ પાછળના વિચાર વગર માત્ર ધાતુને અ કરનારા ય તેઓ પૂજનારા, પૂજા કરનારા એ અર્થ કરે છે ત્યારે તમે તે પૂજા કરવાને લાયક એમ કહે છે. અહીં લાયકને યોગ્ય પ્રત્યય નથી અને તમારે અર્થ પણ લાયકપણાને લાવે છે તેનું શું કારણ ? “ ધાતુમાં જે ૨ાતૃ” પ્રત્યય આવે તે જ
ને અર્થ આવે. જ્યાં “કાગ્ર પ્રત્યય કર્તા તરીકે ત્યાં પૂજનારા એવો અર્થ થાય. જે પૂજાને લાયક છે, તે પણ અહંતુ કહેવાય. દેવતા, અસુરો વગેરેની પૂજા આદિ સકારોને જે લાયક બને . તે અહંત. વંદન અને નમસ્કારને જે લાયક બને તે જ અહંત કહેવાય, અષ્ટ પ્રાતિહાર્યરૂપી નિત્ય પૂજા, બીજી પૂજા અનિત્ય. અષ્ટ પ્રાતિહાર્યની પૂજા નિત્ય હોવાથી તે પ્રાતિહાર્ય કહેવાય. જેમ ૨૪ કલાક, આઠ પહોર હોય તે પ્રાતિહાર્ય પહેરગીરનું કાર્ય કરનારા, આઠે પ્રાતિહાર્ય એવી ચીજ કે જે વીસ કલાકમાં એક પણ મિનીટ એવી ન હોય કે તે સાથે ન હેય. તેથી તે ગુણમાં દાખલ કર્યા.
* નવકારમાં પ્રથમ અરિહંત પદ કેમ ? | નવકારમંત્રમાં પ્રથમ અરિહંત પદ કેમ રાખ્યું? કર્મની ૧૫૦ પ્રકૃતિમાં જિનના કર્મને બદલે અહંત નામકર્મ રાખવું હતું ને? જેમ અહંત શબ્દને જિન શબ્દ તીર્થકરોને જણાવનાર, તીર્થકર શબ્દતીર્થ કરવારૂપ ક્રિયા એક વખત થઈ ગઈ એમ જેને જણ તે તીર્થકર જિનેશ્વરપણું લેવાની અપેક્ષાએ સામાન્ય