________________
છેતાલીસમું ]
અધ્યયન ૪: સભ્યત્વ
૨૨૯
પણ જીવ છે તેને કાઇની પણ તાડના, તના વગેરે પાંચ વસ્તુ વિના જીવવાના હક છે. કાઈ પણ જીવને કાઇ પણુ અન્ય જીવને મારવાના, પીડા ઉપજાવવાના, તાડના કરવાના, તાખેદાર કરવાના કે હણવાના હક નથી. આ પ્રમાણે મહાવીર મહારાજાએ તથા બીજા તી કરાએ પણ જણાવ્યું છે તેથી તેનું નામ સમક્તિ છે.
બ્રાહ્મણને ન મારવા વગેરે મંતવ્યનું નિરસન
જીવ છવારા જ જીવે છે પણ બ્રાહ્મણને ન મારવા અને અન્ય વોને મારવા યેવુ જે ઈતરાનું મન્તવ્ય હતું તે મન્તવ્યના નિરસન માટે અહીં જણાવ્યું કે કોઇ પણ જાતિનો, કોઈ પણ ગતિના, કાઇ પણ વણુના ચાહે તે જીવ હોય તા પણ તેને અન્યની તાબેદારી, તાડના, ત ના, માર કે પીડા વિના જીવવાને હક છે. આ પ્રમાણેને ધ અતીતકાળના તીર્થંકરો તેમજ ભવિષ્યકાળના તીથ કરો અને વમાનકાળના તી કરોએ જણાવ્યા, જણાવશે અને જણાવે છે. આનું નામ જ સમકિત. આ જ પૂરી ને સાચી શ્રદ્ધા જણાવી.
મહાવિદેહમાં વિહરમાન તીર્થંકરા ૨૦
અતીતકાળ અન તા છે અને ભવિષ્યકાળ અનતા છે, માટે તીર્થંકરો અનંતા છે તેા ભલે તેમ હા પણ વમાનકાળમાં તેમ નથી ને ? અતીતકાળ સને અના આવવાના અને ભવિષ્યકાળ સને અન તે! આવવાને પણ વર્તમાનકાળ તે નિયમ વગરને છે, માટે અનિયમિત છે. અહીં તીર્થંકરની અપેક્ષાએ વર્તમાનકાળ અનિયમિત છે. વર્તમાનમાં ઉત્કૃષ્ટથી ૧૭૦ અને જધન્યથી ૨૦ તીર્થંકરા હોય. મહાવિદેહમાં ૧૬૦ અને ૫ ભતમાં તથા ૫ એરવ્રતમાં મળી કુલ ઉત્કૃષ્ટથી ૧૭૦ તીર્થંકરા હાય. જ્યારે જ્યારે અહીં તીર્થંકરા હોય ત્યારે ત્યારે ૧૭૦ હોય તેમ નથી, પણ તે ૧૭૦ તા અજિતનાથને યારે જ હતા. તેમાં એક પણ ઓછા ન હતા, તેથી ઉત્કૃષ્ટકાળે ૧૭૦ જ હોય તેમાં એક પણ એછા ન હોય. જધન્યથી