________________
છવ્વીસમુ’]
અધ્યયન ૪ઃ સભ્યશ્ર્વ
૫૫
ભોગવીએ તા જ તે ખસે. આટલા માટે કરેલાં પાપોની શિક્ષા માટે તપસ્યા કહી છે. શિક્ષા ભાગવ્યા પછી ગુતા ઊભેા રહેતા નથી. શરીર દ્વારા પાપાની શિક્ષારૂપ તપ થાય ત્યારે તે તપ ધર્મારૂપ ગણાય. ભાવના ધર્મ કેમ ?
તેવી જ રીતે ભાવનાને ધર્મ કહેવામાં કાઈને અડચણ નથી. આમ છતાં ભાવના ધર્મ કેમ ? જેમ અહીં ખાયડી છે.કરાં કે ભગવાન પણ સારા છે, એવાં જેના મનનાં વમળેા છે તેથી તેને ધર્મ માની લેપાય પણ અહીં કારણ એક જ છે કે-આ જીવ અનાદિથો અનિત્યને નિત્ય, ખાદ્યને અભ્યતર માનતા રહ્યો છે, પણ અચિને અશુચિ માને, અનિત્યને અનિત્ય, માઘને ખાદ્ય માને ત્યારે જ વિચારની શુદ્ધિ કહેવાય અને તે જ ભાવના.
દાન, શીલ, તપ અને ભાવ
નિમત્વપણું તે દાન, ઇંદ્રિયાદિ ઉપર કાબૂ તે શીલ, કરેલા પાપોનું પ્રાયશ્ચિત્ત તે તપ અને કરેલા ખરાબ વિચારોનુ પરિવતન તે ભાવ. આ ચાર ધર્માં સામાન્ય રીતે કહેવાય છતાં તેની જડ કે તાત્પર્ય ને વિચારવાની સ્થિતિ ધણા એછામાં હોય.
વેને માથે ભવેાભવની રખડપટ્ટીરૂપ માટી આપત્તિ હવે જે તી કરાદિ થયા, થશે અને વિચરે છે તે સ તી કરે જગતને ઉધારવા માટે થયા, થાય છે અને થશે. તે સિવાય બીજું ધ્યેય તેમનુ હોતું નથી. હવે તેએ ઉપદેશમાં પ્રથમ આપત્તિનું ભાન કરાવે. પછી સ ંપત્તિનું ભાન કરાવે છે. કેમ કે ધરને માલિક બનાવનારને એકલું દેવુ ગભરામણ કરે અને એકલુ લેણું ચક્કર ખવડાવે, તેથી આ આત્માને કઈ કઈ આપત્તિઓ છે તે સમજાવવા સાથે સંપત્તિએ પણ સમજાવે. બન્ને વસ્તુ સમજાવવા માટે પ્રથમ તીર્થંકર જીવાની આપત્તિને સમજાવે છે કે તમારે માથે ભવેાભવની પટ્ટીરૂપ મોટી આપત્તિ છે. જન્મ, જરા, મરણ,
રખડ
આધિ,
વ્યાધિ,