________________
તેતાલીસમુ* ]
અધ્યયન ૪: સભ્યશ્ર્વ
૨૧૩
..
રાજના વચનથી સંપૂર્ણજ્ઞાન થયેલ છે તે જ હું કહુ છું. આટલું અધું લાંબું ખેાલીને શું કામ ? “ પીનો ધૈવત્તો વિવા ન મુઝે એટલે લરુપુષ્ટ શરીરવાળા દેવદત્ત દિવસે ખાતા નથી એટલે અર્થાપત્તિથી સહેજે સમજાય કે રાત્રિએ ખાય છે અને તેમ ન હોય તે પુષ્ટપણું ન સંભવે. પણ સ જીવે અર્થાપત્તિથી સમજનારા હોતા નથી. તેમ અહીં પણ તીર્થંકરના વચનને આધારે જ ગૌતમસ્વામીજી ખેલનારા છે તેથી અર્થાપત્તિથી હું પ્રભુના વચનેને આધારે ખેલનારો છું, એટલે હું વિશ્વાસપાત્ર છું એમ આવી જાય, છતાં જે ન સમજે તે માટે કહે છે કે—હું શ્રદ્ધેય છું, મારું કહેવુ માનજો. અહીં શ્રદ્ધેયપણુ પોતાપણાને આધીન નથી રાખતા. મારું વચન માનવા લાયક છે, માનવુ જોઇએ, હું શ્રદય જ છું. આ બધું ખાલે ખરા છતાં ક શુ ? મારા તરીકે જો તમે વચન માનતા હો એટલે મારી સ્વત ત્રતાએ કે મહિમાએ માનતા હૈ। । માનવાનું નથી. અહીં ઘડીકમાં કહેવુ છે કે માના, વળી મારા તરીકે ન પણ માને એમ કેમ ? અહીં જે સંપૂર્ણ પદાને જણાવનાર વચન કહુ છુ તે મારા તરીકે કહેતા નથી પણ તીર્થંકર મહારાજના વચનને અનુવાદ કરીને કહું છું એટલે મારા ધરનુ` કહેતા નથી. આમ ગૌતમસ્વામીજી તથા સુધર્મ સ્વામીજી કહે છે.
સ્વરૂપમાં ગૌતમસ્વામીજીનુ પણ અર્થાપત્તિથી તી કરતુ જ વચન
હવે અહીં સત્ય, સંપૂ, નિઃશંક આવું જે વચન મને તીથંકરથી જાણવા મળ્યું છે તે જ કહું છું. અહીં સ્વરૂપમાં વચન માનવાનુ ગતમસ્વામીજીનુ પણ ભાષામાં તે અર્થાપત્તિથી તી કરતું જ વચન માનવાનુ ઠરે છે. અહીં તીર્થકર મહારાજના વચનથી તત્ત્વને માનનારો હું કહું છું કે તેમનું કહેવું તત્ત્વરૂપ વચન તમારે માનવા લાયક છે તે હું તમોને કહું છું. અહીં ‘પ્રીતિ ’એક જ પદ કહેલ હોત તા પણ ચાલત. એટલે અતીત અનાગતના તીર્થંકરો