________________
તેતાલીસમું |
અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ
- ૨૧૭
સત્ત કોઈ જગ્યાએ કહેવાયું નથી, પણ “વિજાપન સત્ત” “વટિરિને દાવો ઘા એમ જિનેશ્વરે કહેલા જ ત છે તે વાજબી નહિ રહે. વાત ખરી, પણ હું “ ” શબ્દના અર્થમાં આગળ જણાવી ગયો હતો કે જે હું કહું છું તે તીર્થંકર મહારાજના વચનના આધારે જ કહું છું. અહીં જે તત્ત્વ સમ્યફવના કારણરૂપ છે તે અહીં ગણધર પિતાના ઘરનું કહેતા નથી પણ ખુદ તીર્થંકર મહારાજે કહેલ કહે છે. અહીં અતીત કાળમાં થયેલા અને વર્તમાનકાળમાં વિદ્યમાન છે તેવા તીર્થકરે તેમજ જે ભવિષ્યમાં પદ્મનાભાદિ તીર્થકરે થવાના છે તે સર્વ તીર્થકર આવી રીતે પ્રરૂપણ કરે છે. એટલે વર્તમાન કાળના તીર્થકરો આ પ્રરૂપે . છે, એ વાક્ય વાજબી ગણાય, પણ ભૂત અને ભવિષ્યના તીર્થકરે માટે “ આ પ્રરૂપે છે ” એ વાકય કેમ વાજબી ગણાય ? આ વાત તમે મૂળમાં પણ કહી ગયા છે. ટીકામાં તે ત્રણને વર્તમાનકાળ શી રીતે જોડ્યો ? ભૂતના કહી ગયા, ભવિષ્યના કહેશે એમ કહે તો ઠીક, પણ આ ત્રણે કાળના કહે છે એ શી રીતે ? અતીતકાળાદિ ત્રણને ભેગા કર્યા અને ક્રિયાપદમાં “પ્રરૂપે છે” એમ વર્તમાન કાળનું ક્રિયાપદ કેમ ?
વ્યાકરણ અંગે પ્રશ્નનું સમાધાન - અહીં હાલ ભૂત કે ભાવિના તીર્થકર વિદ્યમાન નથી એ વાત ખરી, પણ ધાતુને સંબધી પ્રત્યય લગાડાય છે “માન ” એટલે જેની પાસે ગાયે છે તે ગોવાળિયો. એ ધાતુના આગળ ભૂતકાળનો પ્રત્યય લગાડે, તેની અપેક્ષાએ છે અને આપણી અપેક્ષાએ હતો એ કાળ લીધે. અહીં જે અતીતકાળની અપેક્ષાએ અને ભવિષ્યકાળની અપેક્ષાએ પણ જે વર્તમાન લીધેલ છે તે તે કાળની અપેક્ષાએ જ વર્તમાનકાળ લીધે છે. આ સર્વે આવી રીતે પ્રરૂપણું કરે છે. ભૂતકાળના તીર્થકરો કેટલા ? તે સર્વ એક સરખા પ્રરૂપણું કરે છે કે મતભેદ હોય? તેવી જ રીતે ભવિષ્યકાળના તીર્થકરો કેટલા ?