________________
પિસ્તાળીસમું ] અધ્યયન ૪: સભ્યશ્ર્વ
૨૨૩
ઇષ્ટપ્રાપ્તિ જણાવવામાં ન આવે તે તે સંપૂર્ણ ન ગણાય તેથી ચોથા અધ્યયનમાં પ્રાપ્તિ જણાવી. આ આત્માને ઇષ્ટ શું છે? આ આ આત્માને અ ંગે ખરેખર સાથે રહેનારી ત્રણ જ વસ્તુ છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર અને તેમાં અખંડપણે રહેનારી, સ કાળમાં રહેનારી જે મુખ્ય ચીજ તે સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શન પોતે સુંદર છે અને જ્ઞાન તેમજ ચારિત્રને સુંદર બનાવે છે. સમ્યગ્દર્શન ન હોય તા જ્ઞાન અને ચારિત્ર સુંદર બની શકે જ નહિ, આ જ સમ્યગ્દર્શન; એ જ સાચી શ્રદ્ધા. શી ? જિનેશ્વરને અહિંસાને ઢંઢેરો. સર્વ જીવેાની ભાવયાવાળા જિનેશ્વરદેવા જગતમાં જેટલા જીવા છે તેને આ હક છે. સ વેને પાંચ પ્રકારની આપત્તિ વગર જીવવાને હક છે. કોઇને પણુ કાઈ પણ વને એ પાંચ પ્રકારની આપત્તિમાં મૂકવાના હક નથી. જિનેશ્વર મહારાજ સર્વે વાની ભાવયાવાળા તથા તેમને બચાવવાવાળા' કેમ કહેવાય છે ? બીજા કોઇ પણ મતવાળાએ ઉપયુક્ત હક સ્વીકાર્યાં જ નથી. કોઇને મારવા, બળાત્કારથી આધીન બનાવવા, આજ્ઞામાં રાખવા, પીડા કરવી અને મારી નાંખવે એ પ્રકારના હક કોઇને ય નથી. આનું નામ જ સમ્યક્ત્વ છે. આને લીધે જ તીર્થંકરા તથા ગુરુએ તેમજ ધર્મનુ જૈના બહુમાન કરે છે. જે ચૌદ રાજલેાકમાં અહિંસાને આ હક કબૂલ ન કરે તે સમકિતી નથી. આ હક કબૂલ કરે તે જ સકિતી. જે આ હકના ઢંઢેરા પિટાવે તે જ ગુરુ. જે આ હકને પહેલવહેલા જાહેર કરે તે જ દેવ.
અનંતા તી કરાતા એક જ ઢંઢેરા
ગૌતમસ્વામીજી તેમજ સુધર્મસ્વામીજી કહે છે કે—આ ચૌદ રાજલેાકના ઢંઢેરાની અને હકની જે વાત હું કરું છું તે મારી કપેલી નથી, મારા ઘરની નથી કહેતા. ત્યારે શું તે મહાવીર મહારાજે કહી ? તે કહે છે કે ના. અતીતકાળમાં થયેલા, વર્તમાનકાળમાં વિચરતા અને ભવિષ્યમાં થનારા તીર્થંકરા આજ ઢઢેરો