________________
તેતાલીસમું] અધ્યયન ૪ઃ સમ્યફ ૨૧૧ અર્થે અહીં ટીકાકાર જણાવે છે, પણ આ કહે છે ગણધરો, કારણ ગણધરોને જ અંગે રચવાનો અધિકાર છે. ગણધરોમાં જેમ સરખા બુદ્ધિશાળીઓનો પદાર્થ એક સરખી રીતે નીકળે તેમ અગિયારે ગણધરની દેશના એકસરખા અધિકારવાળી છે તેથી ગૌતમસ્વામીજીની વાચના અને ભગવાન સુધર્મ સ્વામીજીની વાચના એક સરખી હોય છે. જેમ ભગવતીસૂત્રમાં “હે ગોયમાં અને જ્ઞાતાજીમાં “હે ધર્મ !” આ રીતે વાચનાઓ ચાલેલી છે તેથી બંને એકસરખા અધિકારમાં હોય છે. અહીં બંનેમાંથી કોઈ પણ બોલે તે કહે છે કે સે મિ એટલે “રોડમ્' એટલે અહીં “અ ” ક્યાંથી લીધું ? વાત ખરી, પણ ‘ત્રરીનિ” એટલે હું એ અર્થને કહેનાર મદ૬ શબ્દ લેવો પડે અને તેથી અહીં “ોડદું વ્રરીનિ' એમ કહીને ” તે હું બેલું છું એમ કહે છે. અહીં પોતાના શિષ્ય આગળ કહેવું તેમાં વળી તે” “હું” એ બધું બોલીને કામ શું ? વાત ખરી પણ હું જ્યાં કહેનાર છું તેથી વસ્તુસ્થિતિને નિશ્ચય કરીને હું કહું છું.
- આપ્ત એટલે ભરેસાદાર પુરુષ
દુનિયામાં આપ્તને એટલે ભરોસાદાર પુરુષને જાણવા માટે કંઈ તિલક હોતું નથી, મૂખને શિંગ હોતું નથી. છતાં તે ભરોસાદાર અને મૂર્ખને ઓળખવા શાથી ? તે શાસ્ત્રકાર જણાવે છે કેદુનિયામાં આપણે “મિથે રજુ થશવચિત ના?” એટલે કહેવા યોગ્ય પદાર્થો યથાસ્થિતપણે જાણીને પછી બેલે તે જ ભરેસાદાર ગણાય, આજકાલ દુનિયામાં બધા માણસો અધિકારી થવા ઈચ્છે છે, પણ તે અધિકારીઓ બે બાજુનું જોઈને ફેંસલો આપે. વાદીપતિવાદીનું જાણું, સાંભળી પોતાની બુદ્ધિ સાથે તુલના કરીને પછી જ જજમેન્ટ–ચુકાદો આપે. આપણે તે વગર જાણે કે સાંભળે ચુકાદો આપીએ તેથી ભરોસાદાર ન જ ગણાઈએ. ભરોસાદાર તે જ ગણાય કે જે અથથી ઇતિ સુધીની તમામ બાતમી જાણીને પછી જ વસ્તુના નિર્ણયને જાહેર કરે. અહીં પણ આખ