________________
• ૨૧૦
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
રવપરને વિવેક હોતું નથી. નિર્વિવેકાણને બાદ કરીએ તે વીતરાગ મહારાજની પ્રવૃત્તિ પણ તેવી જ છે. એટલે સ્વ-પર કે પાધિક નિરુપાધિવાળાને જતા નથી. જગતમાં લૂંટારાપણું બંધ થાય તે જ તત્ત્વરૂપ તેમના મનમાં છે. " જૈનશાસનમાં જ છએકાયના લૂંટારાપણાના ત્યાગને ઉપદેશ "
હવે તત્ત્વ એ શી ચીજ ? જેમ જુગારી જૂગટામાં જ તત્ત્વ માને. ચપટમાં જ તત્ત્વ ગણે તેમ અહીં આ સંદેશ તત્ત્વની સાથે સત્ય વસ્તુ છે. એવા સત્યના ઓળખવાવાળાઓ તે ઘણું આવે અને બેલતા કોને નથી આવડતું ? જેમ બેલતા સર્વને આવડે ખરું, પણ હિસાબ નહિ આવડરને હિસાબ પૂછાય તે તે ન જ બોલે. કહે કે જગતમાં બતા સર્વને આવડે પણ બોલતાં તે ન જ આવડે. આ સત્ય સંદેશ તે જગતમાં બીજો કોઈ ન જ બેલે. છએ કાયની અંગે થતું લુંટારાપણું જણાવી, મનાવી તેને ત્યાગ તે અંગે ઉપદેશ બીજા કેઈ પણ શાસનમાં કહેવાયેલ નથી પણ જૈન શાસનમાં જ છે, અને તે અંગે સુધર્મ સ્વામીજીએ જબૂસ્વામીજીને જે કહ્યું તેની ટીક શીલાંકાચાર્યજી શી રીતે કરશે તે અંગે જણાવાશે.
વ્યાખ્યાન: ૪૩ ગૌતમસ્વામીજી અને સુધર્મસ્વામીજીની એકસરખી વાચના
કાકાર મહારાજા શ્રીમાન સુધર્મ સ્વામીજી મહારાજ
જ ભવ્યજીના ઉપકારાર્થે મૂળમાં આગળ જણાવી ગયા તેવી જ રીતે ટીકાકાર શ્રીમાન શીલાકાચાર્યજી મહારાજ આચારાંગ સૂત્રના ચેથા અધ્યયનની ટીકામાં જણાવી ગયા કે રે ચેમિ અર્થ આ પ્રમાણે છે. “રે ચોમ' એટલે શું ? તે હું કહું છું. માગધી ભાષામાં તેને અર્થ તે થાય. અહીં “તત્ ” શબ્દના અર્થમાં “” લઈએ, અથ શબદના અર્થમાં તે લઈએ તો શો અર્થ થાય ? તે બંને