________________
બેતાલીસમું.] અધ્યયન ૪: સમ્યક્રવ
૨૦૯ બંધ કરે ! તેમાં ઉપસ્થિતના બે પ્રકારે છે. કેટલાક હુકમને માનીને અમલમાં મૂકે. કેટલાક હુકમને માને ખરો પણ અમલમાં ન મૂકે. ગૌતમાદિ અગિયાર ગણધરેએ હુકમને માની છએ કાયની જીવ વિરાધનાને બંધ કરી અને આનંદાદિ શ્રાવકોએ હુકમ માન્ય ખરે પણ આચર્યો નહિ. જેણે હુકમ માળે, સાંભળે અને ઠોકરે પણ માર્યો તેવાઓને હુકમ પાછો કરે કેમ? તે કહે છે કે–તેવાઓને પણ પ્રભુ વીરે સંદેશ આપે, એટલે જે ગૃહસ્થપણામાં રહ્યા છે તેમને પણ સંદેશ આપ્યો. જેઓ દંડના ત્યાગી નથી તેમને પણ સંદેશે આ .
* જિનકદાપી અને સ્થવિરકલ્પી સાધુ ઘરમાં જેનું ચાલતું હોય તેને હુકમ સર્વ માને ખરા, પણ બે વર્ષના છોકરાને હુકમ દે તે ન પણ માને.અહીં ઘરમાં હુકમ ચાલે એમ કહેવાય છતાં બે વર્ષને છેક ન માને તેથી ઘરમાં હુકમ નથી ચાલતે એમ ન જ કહેવાય, કારણ કે જે હુક્મને જ સમજાતે નથી તે માને નહિ અને અમલમાં પણ ન મૂકે તેમાં નવાઈ નથી. તે માટે કહે છે કે-સાધુ બે પ્રકારે છે. જિનકલ્પી તે નિરુપાધિક અને
વિરકલ્પી તે સોપાધિક છે. આવા બંને પ્રકારના સાધુઓને આ જ સંદેશો આવે.
- આ તે ગાડા હાથી જે હકમ !
જેઓને જિનેશ્વર મહારાજની પાસે રહેવું હોય તેને તે આ હુકમ માગ્યે જ છૂટકોને ? તે કહે છે કે ના. હવે જે ગચ્છની મર્યાદાવાળા હોઈ સંયોગવાળા કે સંયોગ વિનાના હોય તે સર્વ માટે આ હુકમ પ્રભુ વીરે ફરમાવેલ છે. હવે આ બધું કરવાની પ્રભુ વીરને શી જરૂર ? સામે કે છે તે જોયા વિના સીધે હુકમ જ ફરમાવ તે ગાંડા હાથી જેવું ગણાય. એવો હાથી મહાવત, શેઠ કે નેકરને ન દેખે અને એકસરખી રીતે પ્રવર્તે. અહીં ગાંડાની નીતિ નિરપેક્ષ હોય છે. તેને ૧૪