________________
ખેતાલીસમું ]
અધ્યયન ૪ : સમ્યકૂવ
૨૦૦૭
જ કારણ છે. ભૂત વળગ્યું છે એમ કહેવાય તો પછી સ ંસ્કારોને સંબધ ન રહે. અને જેમ તેમ ખેલે પણ ખરા. અહીં કયા મનુષ્યને વાયુરાગ કે ભૂત વળગ્યાનુ જણાવ્યું ? તા કહે છે કે—જે સાંભળવાવાળા અથી થયા નથી તેની આગળ ખેલવું તે વાયુરોગવાળા કે ભૂત વળગ્યાવાળે જ મેલે. આવી રીતે નીતિને નિયમ છે તે પછી ધર્મને માટે તૈયારી નહિ થયેલાને પણ ધનાદેશ આપ્યા કેમ ? અહીં તૈયાર નહોતા થયા તેને તૈયાર પણ આ સંદેશાએ કર્યો.
ક્રોધથી નુકશાન અને ક્ષમાથી ફાયદા
જેમ પ્રભુ વીરે ‘ઘુત્ત્ત મુખ્ત’ એમ ચકાશિયાને કહ્યું, તેમાં ક્રોધથી થતું નુકશાન અને ક્ષમાથી થતા ફાયદો જણાવ્યો. તેમ અહીં ધર્મને માટે જે તૈયાર નહાતા થયા તેમને તૈયાર કર્યો અને સાથે આ સંદેશા આપ્યા. કયો ? તો કહે છે કે જગતના જીવાને તાડન, મારણ આદિ કરાય તે લૂટારાપણું છે અને તેવી જે માન્યતા તેનું નામ જ સમક્તિ.
સ્થિત અને અનુત્થિત ધર્મી વે
ગૌતમસ્વામી, અગ્નિભૂતિ આદિ તો પ્રભુ વીરને જીતવા માટે આવ્યા હતા પણ સમજવા માટે નહિ; જ્યારે વાયુભૂતિ વગેરે ગણધરો જીતવા માટે નહોતા આવ્યા પણ સમજવા જ આવ્યા હતા. પ્રથમના એ જીતવા આવ્યા હતા અને બાકીના નવ સમજવા આવ્યા હતા એમ સમજવાનુ છે. પ્રથમના એ અનુત્થિત હતા અને બાકીના ઉત્થિત હતા, કારણ કે · ચાલેા જઇએ, આપણા મનનું સમાધાન કરીએ. ’ એ ભાવનાથી તે આવેલા હતા. પ્રથમ એ જીત મેળવવા આવેલા હોવાથી તે ધર્મને માટે અનુત્થિત હતા. તેથી જૈવ ધર્મ કરવાને માટે તૈયાર થયેલા હોય અગર આળસુ હોવાથી તૈયાર ન પણ થયેલા હાય તો તેવા અનેને સરખી રીતે ધમના સ ંદેશ આપ્યા કે— उपपन्ने वा विगमे वा धुवेइ वा.
.
"