________________
બત્રીસુ ?
અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ
૧૧૭
મૂતિ આપી, તે ત્યાં ગઈ. ત્યાં જુદા જુદા સ્થાને મૂકતાં દેવની મૂર્તિનો ખ્યાલ આવતાં, પૂર્વભવનુ જાતિસ્મ ઉપજ્યું અને વિરાધનાના પ્રતાપે અહીં ઉપજવાનો ખ્યાલ આવ્યા.
ગણધર નામકર્મ કયારે અંધાય?
હવે એક વખત ખત્તા ખાધેલા જીવ ફરી વખત ભૂલ કરે તે કૂતરાના કરતાં પણ ભૂંડે છે.’ અહીં પાંચસે સુભટ તથા રાજાને પણ રંગીને આકુમાર ત્યાંથી નીકળી ગયા. અહીં અભયકુમારને એ ખ્યાલ હતા કે મારી સાથે જે જોડાય તે જરૂર મેાક્ષમાર્ગે આવનારા જ હોય. તેમ અહીં ગણધર નમક તે બાંધે કે જે કુટુબીજનાને ધર્મોમામાં જોડે. અહીં પ્રભુજી ત્રિપદી કહે તે ગણધર મહારાજના આભામાં આતપ્રેત અને અને તેથી દ્રાક્શાંગી ચે. અહીં અ થકી તીર્થંકરો કહે, સૂત્રથક ગણધરો રચે એવી રીતે સુધર્માંસ્વામીજી જિનેશ્વર પાસેથી ત્રિપદી પામીને હ્રાશાંગીની રચના કરતા પ્રથમ ઉત્પાદ નામના પદાથતે અંગે જણાવતાં કહે છે કે-આ જગતનાં જાણુતા નથી કે મારો આત્મા ઉપન્ન થનારા છે.
વે
ઉત્પત્તિ તે સહેતુક કે નિષેતુક ?
અહીં આ એક જ ઉત્પત્તિ તે સહેતુક છે કે નિષેતુક ? કારણ વિના કાર્ય થતુ જ નથી. હવે જો એમ ન બને તે। મિશ્રસા આદિ શી રીતે બને? મનુષ્યાદિ પ્રયોજન કારણાથી જન્ય-ઉત્પન્ન થનાર ન હોય તે મિત્રસા કેમ ? હવે અહીં ઉત્પત્તિ કારણવાળી કે કારણુ વિનાની? તેા કહે છે કે કારણવાળી છે. તેથી મન, ઇંદ્રિય આદિતી ગુલામી જ ભવમાં રખડવાનું કારણ છે, આથી તે ખીજા અધ્યયનમાં જણાવી ગયા.
ઉત્પત્તિના કારણેા શી રીતે રોકાય ?
હવે તે કારણેા રોકાય શી રીતે ? અનુકૂળ વિષયેા હાય તા તેમાં લલચાવું નહિ, પ્રતિકૂળમાં નાખુશ ન થવું. એટલે રતિ અને
Don