________________
૧૧૮
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
અરતિ નામના એ વિષયાને જો આત્મા ખસેડે તે ઇંદ્રિયા અને મનની તાકાત નથી કે તે તમને ચલાયમાન કરે. હવે ભવમાં રખડતા અટકાવવા માટે જે પદાર્થોં બતાવ્યા, તેની સાથે આત્માના ગુણે સમ્યક્ત્વ નામના ચોથા અધ્યયનમાં કહ્યા.
આત્માની સાથે રહેવાવાળા ત્રણ ગુણે! હવે પર્યાયે ક્ષણિક હોય પણ ગુણા ક્ષણિક હોય એવે નિયમ નથી. જે ક્ષણિક પણ નહિ, સથા ધ્રુવ પણ નહિ એવે પા તે ગુણ, ગંધ, રસ કે સ્પર્શી વિનાના ન હોય, એટલે કે તેના ગુણા અને પર્યાય છે. આત્મા દ્રવ્ય અને પર્યાયરૂપે જુદો રહેલા છે. હવે તે પદાથ કર્યો ? તે! કહે છે કે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર.
આ ત્રણ ક્ષણિક નથી, તેમ સ કાળ માટે સરખાં રહેવાવાળાં પણ નથી. ત્યારે હવે આ આત્માની સાથે રહેવાવાળા આ ત્રણ ગુણા જણાવતાં કહે છે કે સમ્યગ્દર્શન એ મહાવિષય રૂપ છે. પોતે સુંદર છે અને ખીજાને પણ સુંદર બનાવે.
સમ્યગ્દર્શન કહેલુ કેાને?
હવે તે સમ્યગ્દન કહે કાને ? ગણધર મહારાજ કહે છે કે તે જ હું મેલુ રહ્યું. અહીં તે જ હું, કેમ ? તે કહે છે કેતીર્થંકર મહારાજાના ઉત્પત્તિ, વિગમ અને ધ્રુવ એ ત્રણ પદાર્થોને સાંભળીને, જગતનું વ્યાપકપણું જાણીને, જે હું સુધર્મ ખેલુ છું, તે મારી શુદ્ધ મતિપૂર્વક જ ખેોલુ છું. જગતમાં દસ્તાવેજ લખાવતાં અક્ક્સ હેશિયારી પાછળથી લખાવાય છે, તેમ અહીં ગણધરો પ્રથમથી જ કહે છે.
પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ
હવે જે પુરુષના વિશ્વાસે વચનમાં આવેલા છે, તેમને જણાવતાં કહે છે કે જો તીર્થંકર મહારાજાનું કહેલુ અને ગણધર નામક ધારણ કરીને ખેલનારા માતા તે પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ થાય. તે શ્રદ્ધાનુસારી મનુષ્યાને માટે કહે છે કે મને તમે માનતા