________________
૨૦૪
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પછી કોઇ લૂટારુ કહે તેમાં ચીડવુ એ કેમ ખને ? અહીં લૂંટારુપણું કબૂલા તે જ સમ્યગ્દર્શન.
કઇ સત્તાથી અન્ય જીવાનું સુખ લૂટા છે?
હવે યુ લૂંટારુપણું તે સાબિત કરે તે પછી અમે તે નહિ કરીએ ! તે માટે પ્રભુ વીર જગતને કહે છે કે-તમા શુ લૂટા છે ? ધાડપાડુઓ ધન, મિલ્કતાદિને લૂટે છે. તે વળી કેવી મિત ? જે અહારથી મેળવી શકાય, તે પણ તમે તે એવી મિતને લૂટા છે કે જે ખીચારો ફ્રી ન મેળવી શકે. તમે આ જગતની અંદર ખીજા જીવાને હેરાન કરો તેમાં તમને ક શા છે ? કબૂલ કરી કે હેરાન કરવાના અમને હક નથી અને સાથે અમેા હેરાન કર્યા વિના રહેતા નથી, કારણ કે એક પણ ભવમાં યે કાયના જીવાને મારે હેરાન ન કરવા એવી પ્રતિજ્ઞા કરી નથી. હવે જો તમે કહે કે નથી પ્રતિના કરી, તેમ નથી હેરાન કરતા બુધ થયા, વળી પરહેજી પણ રાખી નથી. હવે કહો કે તમેાને કઇ સત્તા ? બીજા જીવાને મારવાની, હણવાની, દુ:ખી કરવાની, તાબેદાર બનાવવાની, શેકવાની કે પીસવાની આદિ સત્તા તમને છે ખરી? કઈ સત્તાની રૂપે . તમે એમ કર્યુÖ અગર કરી છે? કહે! જીવનું જે સુખ તે સુખના લૂંટારું તમે છે! કે નહિ ?
વેાને મારવાના હક નથી એવી માન્યતા તે સમક્તિ
'.
અહીં જગતના જીવાને યે કાયના જીવામાંથી કાઇને પણ મારવાના, કાઈના પર બળાત્કાર કરવાના, હુકમ કરવાને, પીડા કરવાના કે મારી નાંખવાના હક નથી. આમ હક નહિ છતાં જે ડગલે ને પગલે છચે કાયના જીવાને તાડન-તર્જન કરવામાં આવે, તેમની પાસે પરાણે પ્રવૃત્તિ કરાવવામાં આવે, તેમને કબજામાં રાખવામાં આવે, અરે, તેમને દુ:ખી કરવામાં આવે અને પ્રાણુવિયેાગ કરવામાં આવે તે કયા હિસાબે ? માટે યે કાયના વેાને તાડનાદિ કરવાના