________________
એતાલીસમુ
અધ્યયન ૪ : સભ્યશ્ર્વ
૨૦૩
એવી આત્માની ચીજ છે, તેના વળી રૂપ, ર્ગ કે આકાર લેવા જાય તે તે કેમ ?
અવધિજ્ઞાની પણ સમ્યગ્દર્શનના અંગે પ્રભુને પૂછે છે
ઃ
અહી સમ્યગ્દર્શનમાં રૂપ, ર્ગ કે આકાર નથી તે પછી તે છે કે નહિ, થયું કે નહિ તે જાણવું શી રીતે? વાત ખરી. તેમાં નવાઇ નથી. હવે તે કારણથી અવધિજ્ઞાની પુરુષોને પણ પ્રશ્ન કરવા પડે છે.સૂર્યાભદેવ અવિધજ્ઞાની છતાં પ્રભુ વીરને પ્રશ્ન કરે છે કે - પ્રભુ, હું સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિ ?' અહીં આવા ધ્રુવ પ્રશ્ન કરે તેથી તે રૂપ, ર્ગાદિથી નથી જણાતી માટે અગમ્ય એવી સમ્યગ્દર્શન નામની ચીજ માટે પ્રશ્ન કર્યો તે ? હવે તે રૂપ, ર્ગાદિ વિનાની ચીજ છે એમ માનવું અને તે અમારે છે કે નહિ તે વળી જ્ઞાનીને પૂછ્યું એ કેમ ખતે ? અહીં હવે અક્કલ, સુખદુ:ખ એ અનુભવાની ચીજો છે તેથી મનાય. પછી તેના રંગ, રૂપ કે આકાર ન હોય તે પણ માનવામાં હરકત નથી. સુખ, દુ:ખ કે બુદ્ધિ થાય છે ત્યારે તેમાં હકાર ભણાય છે, પરંતુ આ સમ્યગ્દર્શન અનુભવની ચીજ કયાં ? ચેતના, સુખ, દુ:ખ તે અનુભવવાળી ચીજો અને રંગાદિ વિનાની હોવાથી તેનુ અસ્તિત્વ મનાય પણ આ સમ્યગ્દર્શન અનુભવવાળી ચીજ નથી તેથી મનાય કેમ ?
લૂટારુપણું કબૂલા તે જ સમ્યગ્દર્શન
સમ્યગ્દર્શન એ જ ચીજ છે કે જગતમાં સર્વ જીવે જે લૂંટારાપણું કરી રહ્યા છે, તેમને લૂટારાપણું કરીએ છીએ તેનું ભાન થાય અને તે બંધ કરે તે પ્રથમ નબરે જરૂરી છે. હવે એ જ સમ્યગ્દન છે. સૂત્રકાર મહારાજ પણ ઉપરની વાતને જ સમ્યગ્દર્શન કહે છે. હવે અક્કલ જેમ અનુભવની ચીજ છે તેમ આવી વાતના અનુભવ થાય તેનું નામ સભ્યન, હવે જગતમાં ચારી કરવી અને ચાર શબ્દથી ભડકવુ તે ચારી ઉપર શિરોરી કરનારને શેલે. તેમ અહીં તમારે જગતના જવાના હકા લૂટવા, લૂટારાણું કરવું અને