________________
૧૯૨ - શ્રીઆચારાંગસૂત્ર : [ વ્યાખ્યાન નિશ્ચય રૂપે એમ કહે ખરે, પણ ધ્રુવ એટલે લાગલાગટ અમુક મુક્તની જ મર્યાદા ગણાય છે, સંવછરીએ ગાયના રૂંવાડાથી વધુ વાળ સાધુને મસ્તકે ન રહેવા જોઈએ. અહીં જુવાનને ચાર ભાસે અને
સ્થવિરને છ માસે લોચ કરવાની છે, પણ જિનક૯પી સાધુએ તે હંમેશાં લોચ કર. હવે અહીં રજેરજે લોચ કરે કેમ બને? તે કહે છે કે આજે હાથમાં આવ્યા તેને આજે, કાલે હાથ આવે તેને કાલે એટલે ચાર માસ સુધી વધતા જતા વાળને લેચ કરે તે ધ્રુવ શબ્દશી કહેવાય, તેવી જ રીતે અમુક ગg સુધી રહે તે પણ ધ્રુવ શથી કહેવાય. ઠંડી અને ગરમીને અંગે પણ લાગલગાટ હોય તેમે ધ્રુવ શબ્દથી કહેવાય. અહીં તેવા ધવરૂપે આ ઢોર નથી પણ નિશ્ચય રૂપે છે, એટલે શ્રાવક કે જાનવરને કે નારકી કે દેવને માનવાને જરૂર નથી એમ નહિ, પણ સર્વે જાતિ અને ગતિમાં હક માનવાનું નક્કી જ છે.
' આવો ઘાણાઃ એ ઈતની માન્યતા છે. - બીજામાં કહેવાય છે કે “હિને 7 તા” તેમજ
જો શહિલા” અહીં બીજાઓને મારવાને હક રખાય અને બ્રાહ્મણ માટે છૂટ છે એવું અહીં જૈન શાસનમાં નથી. અહીં જૈન શાસનમાં તે સર્વ છે માટે એક સરખો હક છે. હવે અહીં નિત્ય શબ્દ વિવક્ષાને આધીન છે. જીવ પ્રથમ સિદ્ધપણામાં જાય ત્યાં નિત્ય પણું કેમ ? કારણ કે પ્રથમ સિદ્ધના જીવે તે સંસારી હતા છતાં હવે સિદ્ધપણામાં રહેનાર છે તેથી નિત્ય કહીએ. તેમજ તીર્થકર મહારાજા વિસરાવી છે કાયા જેમણે એવા છે, તે અહીં પ્રથમથી સંસારીપણમાં કાયા વસરાવી નહતી, છતાં નિત્ય. માટે જેણે કાયા વસરાવી છે એમ કેમ બોલાય છે તેમજ જેવો અનાદિના શુદ્ધ હોતા નથી, છતાં કહી શકીએ કે નિચોવટ્ટા એટલે કર્મને સર્વથા ક્ષય કરીને સિદ્ધપણને પામ્યા છે તે સિદ્ધપણું કઇ દિન જનાર નથી. તેથી નિત્ય છે. તેવી જ રીતે તીર્થંકર મહારાજે શરીરની દરકાર છોડીને