________________
૨૦૦
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ખને ? તેા કહે છે કે તે એવી રીતે બને છે કે જે વસ્તુ બીજાને ઓળખાવવા માગે તે વસ્તુને પ્રથમ પોતે તો આળખવી જોઇએ. જે વસ્તુનું જ્ઞાન પ્રથમ પોતાને ન હોય તે વસ્તુ બીજાને એળખાવવાને દાવો કરવો તે નકામો. હવે જે પેાતાના આત્માને જાણે ત્યારે જ તે ખીજાને જાણે અને તેમની મલિનતાને જાણે. તેથી જેએ આત્માને ઓળખતા નથી તેએના આત્માને ઓળખાવવા માટે આત્માને જ્ઞાન કરાવવું પડે. હવે તેથી આત્માને ઓળખનાર બીજાના આત્માની ઓળખ કરાવી શકે. આથી તીથ કરે જ ખીજાના આત્માની ઓળખ કરાવી શકે, કારણ કે કેવલજ્ઞાન થયા વિના ખીજાના આત્માને દેખી ન શકાય અને તેથી કેવળજ્ઞાન થાય તા આત્મજ્ઞાન પછી તેના આત્માની મલિનતા પણુ જણાય. હવે કેવલજ્ઞાન દ્વારા પોતાને, બીજાને અને તેની માલિનતાને જાણી તેએ એળખાવી શકે.
કેવળજ્ઞાનના માગ વહેતા કરે કાણું ?
હવે કેવલજ્ઞાની જે તીર્થંકર હેય તે જ બીજાના આત્માના નાનને કરાવી શકે કે તીર્થંકર ન હોય તેવા કેવલજ્ઞાની પણ તેમ કરાવી શકે ? તા કહે છે કે કેવલી માત્ર આત્માને ઓળખે છે એ વાત ખરી, એમાં ના નહિ, પણ એક વાત ખ્યાલમાં લે ! કેવલજ્ઞાનને રસ્તો. ઉધાડે કોણ ? અને વળી કેવલજ્ઞાનનો મા વહેતો કરે કોણ? કહેા કે તીર્થકર મહારાજ જ કેવલજ્ઞાનનો માગ વહેતો કરે. અતી. સિદ્ધ થાય, અજિનસિદ્ધ થાય. તી પ્રર્યા વિના પણ કેટલાક જીવો મેક્ષે જાય. અજિનસિદ્ધ બને એટલે માક્ષે જાય. તીર્થંકરો તીર્થ સ્થાપે તેની પહેલાં પણ કેટલાક વો માક્ષે જાય. તેથી અતી અજિનસિદ્ધ અને ખરા પણ, મા વહે નહિ. અતી'સિદ્ધથી મા વહેતો ન હોય. મને વહેતો મૂકનાર તો તી કરો જ હોય, અને તે પુણ્ય કે ભાગ્ય તેમના જ હાથમાં હોય. કઈ વસ્તુ ? મેક્ષ માતે વહેતો મૂકવા તે. મેાક્ષને પામવા તે તો અતીસિદ્ધ કે અજિનસિંહનાય હાથમાં હોય, પણ માક્ષમા વહેતા મૂકવાનુ