________________
એકતાલીસમુ ]
અધ્યયન ૪: સમ્યફૂત્વ
ભવિષ્યની જિ ંદગી સુંદરતર કરનાર ધ આ જીવન પછી ભવિષ્યની જિંદગી સુંદરતર રહે એવુ જિસ્ટર કરવાની જે એફિસ તેનું “ નામજ ધર્મ. હવે તમે મુલ્લાજીની માફક સત્તા હાથમાં રાખા છે એમ જણાય છે, એમ કાઇ કહે તે આ કાઇની સત્તાથી આપેલી ચીજ નથી, પણ તે પોતે પોતાના હાથે જ નક્કી કરી શકે છે. ભવિષ્યની જિંદગી મારી ચેોખ્ખી જ નિવડે તેના માટે કયું કાર્ય કરવુ જે કાર્ય તમને ધર્મ તરીકે ઓળઆવેલ છે તે. વળી ભવિષ્યની જિંદગી સુધારે તે કારૂપે મેં જે ઓળખાવેલ છે તે આ ઢ ઢેર જ છે, પણ તે રામેરામ આતપ્રેત થવા જોઇએ. તે ઢંઢેરાની આડે આવવાના કાઇને હક નથી, અને તેનું નામ જ ધમ છે.
t*
ગડીની ચારી અને સાયની શાહુકારી
"
૧૯૧
હવે ત્રિલોકનાથ તીર્થકર મહારાજના વચનરૂપ જે આ ઢઢા
।।
તે જ ધર્મ છે. જો તમારા રામરામમાં આ ઢઢરા ઓતપ્રોત ન થાય, તો પછી ચાહે તેટલા ધર્મકાર્યો કરે પણ તે વાસ્તવિક ધર્મ નથી, એટલે ગાડીની ચોરી અને સાયની શાહુકારી જેવું છે. કાઇની સાય પડી હોય તે લઇ લેવા કહે અને પાપને ડર બતાવે, પણ આખી ગાડી હજમ કરી જાય. હવે જે છઠ્ઠા જગતના જીવેાનાં હકને કબૂલ ન કરે અને તેની આડે આવે તે તે શાહુકાર નથી, પણ ગાડીના ચાર જેવા દેખાતા ચાર છે.
વેાના પાંચ હક રૂપ આ ધર્મની વિશિષ્ટતા
હવે જિનેશ્વરે કહેલા જે ઢંઢેરો તેની માન્યતા તે જ ધર્મ છે, હવે આક્રમણુ કરનારાને મારી નાંખવાને ક્ષત્રિયેના ધર્મો છે, તેમ અમુક અમુક અપેક્ષાએ કાઈ ધર્મ ગણુતા હોય, તેમ અહીં જાતિ, કુળ કે કાળને અંગે ઉપાધિરૂપ આ ધર્મ ગણવામાં આવ્યા નથી. જગતના જીવાના પાંચ હકરૂપ જે આ ધર્મ છે તે ધ્રુવ નિશ્ચય રૂપ છે. તેમાં જાતિ, કુળ કે અન્યને અંગે કશા વાંધા નથી. હવે