________________
એકતાલીસમું ] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ ૧૯૭ હકપટ્ટાને અમલ કરવાવાળા હતા તેઓ કહે છે કે “ચ્છા અg
” કહીને “વિ તર” એમ કહીને ઊઠેલ. આવા ગણધર મહારાજાઓને પણ આ હક છે. વળી જે ગણધર પદવીને લાયક નથી તેવાઓ માટે પણ આ હક છે. હવે તે કેમ ? તે કહે છે કે સમુદાય તરીકે જે જાહેરાત કરાય તેમાં એક બોલે તે પણ તે સર્વને માન્ય ગણાય, પણ તે સમુદાયમાં જે એકઠા થયેલ હોય તે જ તે માન્ય રાખે, પણ અહીં પ્રભુ વીરની સભામાં કે પરિષદમાં હોય તેઓ તે હકને માને એ વાજબી છે, પણ જેઓ તે કાળમાં તે સભામાં નહેતા તેમને શું? હવે જે પ્રભુ વીર આગળ ઊભેલા હોય કે ઊભેલા ન પણું હોય એટલે સસરણમાં અનુપસ્થિત હોય તેવાને માટે પણ આ હક છે.
ન - વિરતિ અને અવિરતિ સી માટે સરખો હકપટ
હવે જે રાજગૃહી નગરીમાં હોય અને પ્રભુ વીરને પિતાનાં મનવચન પણ આપી ચૂકેલા હોય તેઓ તો એમ કહે કે-પ્રભુ વીર. આપ ધર્મને કહે ! જેમ આપણું બહુવેલ સંદિસાહ આદિ પદમાં શું તત્ત્વ છે? આ મારા મનવચનકાયાના ચગે જે છે તેની પ્રવૃત્તિ આપને પૂછયા વિના ન કરાય, પણ જે પ્રવૃત્તિ ક્ષણે ક્ષણે થનારી છે તે પૂછવાને રાઈમ-વખત નથી, તે આજ્ઞા વિના કરી લેવી પડે, તેની છૂટ મંગાય છે. આંખની પાંપણનું ચલન, શ્વાસની ગતિ, નાડીની ગતિ એ પરાધીન છે અને સમયે સમયે પૂછાય તેમ નથી, તેથી તે સિવાયની સર્વ પ્રવૃત્તિમાં પૂછવાનું રાખેલ છે. અહીં સર્વ સત્તા એટલે મન, વચન, અને કાયાની આધીનતા જે ગુના કબજામાં ન મૂકીએ તો લોઢાની તિજોરી ઉપર ખાલી ચાવીઓ સોંપવા જેવું છે. અહીં જેઓએ ગો સોંપેલા છે તેની આગળ આ ધર્મપટ્ટ કહે તે ઠીક, પણ જેમણે મન, વચન અને કાયાના ગે સોંપેલા નથી એટલે વિરતિધર્મમાં જેઓ આવ્યા નથી તેમને માટે પણ આ હકપદો સરખે છે. .