________________
૧૪૮
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કર્મ નોતર્યા વિના આવતું નથી હવે પારકા હાથની બાજી છે તેમાં અમે શું કરીએ? અહીં કર્મ દુ:ખ આપનાર, ભવોભવ ભટકાવનાર છતાં તમારી જવાબદારી તેનાથી ખસી જતી નથી. હવે કર્મ એવું મૂછોવાળું છે કે બોલાવ્યા વિના, તર્યા વિના આવે જ નહિ. નોતરા વિના પગ મૂકે જ નહિ. વગર નેતરે કર્મ વળગી શક્યું હોત તે સિદ્ધ મહારાજ કે કેવલિ મહારાજને પણ વળગી જાત, છતાં કર્મ મુછાળ્યું છે તેથી તે નેતર વિને વળગે જ નહિ. હવે નેતા બે પ્રકારના હોય છે. વહીવંચાને નોતરું ન દેવું પડે. એ તે ઘરે વાત કરી કે તે તે હેય જે. વહીવંચાને જુદું ન દેવું પડે. નાતીલાને નોતરું તેડું કરવું પડે. તેમ અહીં મુછાળું કર્મ ખરું પણ તે વહીવંચાની જાતનું છે.
ઈદ્રિયને આધીન જીવને કર્મને વળગાડ તમે અહીં ઇકિયેના વિષયને આધીન બને, મનના વેગમાં આધીન બને ત્યારે જ આ ર્મ આવીને વળગે. પછી તે કર્મ છોડે નહિં. નાત જમાડે અને વહીવંચાને ન આપવું એ ન બને, નાત ન જમાડે એ તમારા હાથની બાજી મન અને ઇન્દ્રિયને આધીન ન બને એ તમારા હાથની બાજી. પણ જે તેના વિકાર કે વેગને આધીન બન્યા કે કર્મ લાગવાનું જ. હવે પંચાત થઈ. મોટા ઘરના લગ્ન હોય એટલે નાત કર્યા વિના છૂટકો નહિ અને તેમાં વહીવંચા, આવ્યા વિના રહે નહિ. અહીં ઇદ્રિય અને મનના ભાણું તે વળગેલા જ છે. દરેક ભવમાં તે ઇકિયે વળગેલી જ હતી. એક ભવમાં એણે તમને છોડ્યા નથી. અહીં તે ઇકિય છેટી રહી નથી. હવે સંજ્ઞી પંચેંદ્રિયના ભવમાં મન પણ લાગેલું જ હોય છે. હવે આવી રીતે
મન અને ઈદ્રિ બંધ થાય નહિ અને તેથી કર્મબંધ થાય નહિ • અને તેથી ભવચક્ર પણ રોકાય નહિ.
| માયકાંગલા બની નાહિંમત ના બને !' બચીને આંખ કેમ નથી અને તેનાથી શું વધારે ફાયદો નથી ?