________________
છત્રીસમું ] અધ્યયન ૪: સમ્યફવ
૧૪૯ છતાં તે સંબંધી વિચાર કરતા નથી. હવે જે વસ્તુ અંગે પ્રયત્ન થાય નહિ અને પ્રયત્ન કરવા છતાં ફળ જ નથી તેના અંગે વિચાર જ ન હોય, તેમ અહીં ઈદ્રિય અને મન સદા રહેવાનાં અને તેથી કર્મ થાય, તેથી ભવચક્રમાં રખડીને દુઃખ પામવાનું. એટલે હવે, શો પ્રયત્ન ? વાત ખરી. તીર્થકર કહે છે કે–તમો માયકાંગલા બની નાહિંમત ન બને ! ભલે મન અને ઇન્દ્રિયની જોડે તમે રહે છતાં કર્મ ન લાગે એ પણ રસ્તો છે. જ્ઞાતિની ગોઠમાં જમાડે પણ તેમાં વહીવંચાને લાગે ન હોય. શેઠની જ્ઞાતિમાં તે તે ઊડી જ જાય. તેમ ઈકિયે તમારી જોડે રહે અને તમે પણ તેની જોડે રહે છતાં કર્મ ન લાગે તે રસ્તે આ ત્રીજા અધ્યયનમાં જણાવે છે.
કામ, ક્રોધ કે લોભ માન વચ્ચે ના કુદે !
બીજા અધ્યયનમાં કર્મ લાગે છે તે જણાવી હવે ત્રીજામાં શીતોષ્ણ નામ રાખીને કહે છે કે અનુકૂળ કે પ્રતિક્રૂળ વિષયે આ જીવને મળે તેમાં નારો કે નારે ન બન ! મનના કામ, ક્રોધ કે લભ માનની વચ્ચે તું દિનારો ન બન! હવે આમ કહીને ત્રીજા અધ્યયનમાં મન અને ઇન્દ્રિયોનો પરિચય છતાં કર્મથી દૂર રહેવા માટે જણાવ્યું પણ હવે પોતાને સમજવાનો બાકી રહ્યો.
( ચેતનના ત્રણ ખજાના .
અહીં ચોથા અધ્યયનમાં જણાવે છે કે ચેતનના ત્રણ ખજાના છે. તે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ છે. તે ખોદીને કાઢવા જોઈએ. હવે તે ત્રણ ખજાનામાં એક ખુદ રત્વને છે પણ બીજો એક ખજાનો દેખીતે કોલસા જે લાગે પણ તેમાં અમુક ચીજ નાંખે કે રત્ન બને. હવે ત્રીજો ખજાને લોઢાને છે પણ અમુક રસ નાખવાથી તે પણ રત્નરૂપ બને. હવે દર્શન તે સ્વરૂપે સુંદર છે પણ જ્ઞાન અને ચારિત્ર તે સ્વરૂપે સુંદર નથી પરંતુ સમ્યગ્દર્શન તેને સુંદર બનાવે. :: ,
સમ્યગ્દશનનું મહત્ત્વ . હવે આ જીવમે અનંતીવાર ન્યૂન દસ પૂર્વે જેટલું શાક